Wednesday, 11 November 2020

NMMS (ધોરણ-8) પ્રેક્ટિસ સીરિઝ ભાગ-1

 નમસ્કાર ,

 સારસ્વત શિક્ષક મિત્રો તથા વ્હાલા બાળકો,

                 દરેકને એડ્વાન્સમાં દિપાવલીની હાર્દિક શુભેચ્છા 

        આજથી આપના માટે દરરોજ NMMS ધોરણ-8 શિષ્યવૃતિ પરીક્ષાની તૈયારીનાં ભાગરૂપે બાળકોને ઉપયોગી થાય તે હેતુસર ઓનલાઈન ક્વિઝની સીરીઝ લાવી રહ્યા છે. દરેક વિધાર્થીઓ ભાગ લેવો અન્ય મિત્રો સુધી આ ક્વિઝ પહોંચાડવા નમ્ર વિનંતી જેથી વધુ માં વધુ વિધાર્થીઓ માટે ફાયદાકારક નીવડે.. 

   

             નીચે આપેલ વિષયની ક્વીઝમાં ભાગ લેવા વિષય ઓપન કરો. 


  સામાજિક વિજ્ઞાન ક્વિઝ-1


સામાજિક વિજ્ઞાન ક્વિઝ-2


આભાર 

        

No comments: