તેલાવીપુરા પ્રાથમિક શાળામાં તા. 20/07/2022 નાં રોજ જીવન કૌશલ્ય આધારિત બાળમેળો યોજાયેલ. જેના આધારિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન શાળા કક્ષાએ કરવામાં આવેલ. જે આપ નિહાળી શકો છો.

પાલાવાસણા અનુપમ પ્રાથમિક શાળા ,તા.જિ:-મહેસાણા રાજય-ગુજરાત , શાળાની સહઅભ્યાસિકને બ્લોગના માધ્યમ દ્વારા બાળકોને પ્રોત્સાહન પુરું પાડવાનો એક નાનકડો પ્રયાસ. EDUCATION ACTIVITY BLOG