Wednesday, 16 July 2025

MCQ SEM 1 ( સામાજિક વિજ્ઞાન)

 નમસ્કાર મિત્રો 

ધોરણ 6 થી 8 પ્રથમ સત્રની એકમ પ્રમાણેની વિકલ્પ આધારિત ( MCQ) ટેસ્ટ પેપરનું નિર્માણ કરેલ છે. જેના દ્વારા વિદ્યાર્થીઓનું સતત સર્વગ્રાહી મૂલ્યાંકન કરી શકાય. આ ટેસ્ટ પેપર દ્વારા બાહ્ય પરીક્ષા જેવી કે NMMS , GYAN SADHNA , PSE વગેરે જેવી પરીક્ષાની ખૂબ સારી રીતે તૈયારી અને મહાવરો થઈ શકે જેથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વામાં વધારો થઈ શકે છે. આશા રાખીએ છીએ કે MCQ આધારિત બનાવેલ સાહિત્ય આપના બાળકોને ખૂબ ઉપયોગી સાબિત થશે..આભાર

👉 MCQ આધારિત પેપર મેળવવા : ક્લિક કરો.

No comments: