Friday, 13 November 2020

NMMS (ધોરણ-8) પ્રેક્ટિસ સીરિઝ ભાગ-2

  નમસ્કાર ,

 સારસ્વત શિક્ષક મિત્રો તથા વ્હાલા બાળકો,

                 દરેકને એડ્વાન્સમાં દિપાવલીની હાર્દિક શુભેચ્છા 

         આપના માટે દરરોજ NMMS ધોરણ-8 શિષ્યવૃતિ પરીક્ષાની તૈયારીનાં ભાગરૂપે બાળકોને ઉપયોગી થાય તે હેતુસર ઓનલાઈન ક્વિઝની સીરીઝ લાવી રહ્યા છે. દરેક વિધાર્થીઓ ભાગ લેવો અન્ય મિત્રો સુધી આ ક્વિઝ પહોંચાડવા નમ્ર વિનંતી જેથી વધુ માં વધુ વિધાર્થીઓ માટે ફાયદાકારક નીવડે.. 

   

             નીચે આપેલ વિષયની ક્વીઝમાં ભાગ લેવા વિષય ઓપન કરો.


ક્વિઝ નં -3


ક્વિઝ નં.- 4


આભાર 



No comments: