Showing posts with label E content. Show all posts
Showing posts with label E content. Show all posts

Friday, 17 April 2026

ભારતનાં જંગલો :: નકશાપૂર્તિ

 ધોરણ 6 એકમ 13 ભારત :  ભૂપૃષ્ઠ , આબોહવા વનસ્પતિ અને વન્યજીવ એકમ આધારિત ભારતનો નકશો :

➡️ ભારતના નકશામાં જંગલોના પ્રકાર માટેનું સ્થળ

👉 ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો : અંદામાન નિકોબાર , લક્ષદ્વીપ , કેરળ , પશ્ચિમ બંગાળ ,ઓરિસ્સા , આસામ વગેરે (કોઈપણ એક યાદ રાખવું )

👉 ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો / ખરાઉં મોસમી જંગલો : મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર તથા ભારતના મોટાભાગમાં (કોઈપણ એક સ્થળ યાદ રાખવું )

👉 સૂકા ઝાંખરાવાળા જંગલો : ગુજરાત , રાજસ્થાન , હરિયાણા વગેરે ( કોઈપણ એક સ્થળ યાદ રાખવું )

👉 પર્વતીય જંગલો : હિમાલય પર્વત ક્ષેત્રમાં દર્શાવવું - જમ્મુ અને કાશ્મીર , ઉત્તરાખંડ , સિક્કિમ અરુણાચલ પ્રદેશ ( કોઈપણ એક સ્થળ યાદ રાખવું )

👉 મેનગ્રુવ જંગલો : ગુજરાત ( કચ્છનો દરિયા કિનારો , દ્વારકાનો દરિયા કિનારો ) પશ્ચિમ બંગાળ , અંદામાન નિકોબાર વગેરે (કોઈ પણ એક સ્થળ યાદ રાખવું )

➡️ આ જંગલોમાં કયા કયા વૃક્ષો આવે છે તે તૈયાર કરી દેજો..વૃક્ષોના આધારે ભારતમાં નકશામાં સ્થળ પૂછાય તો પણ નકશો આવડે.





Monday, 13 April 2026

E Contet : સમગ્ર શિક્ષા અભિયાન વીડિયો શ્રેણી

 નમસ્તે મિત્રો , 

ધોરણ 5 થી 8 સુધી સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા નિર્મિત ગણિત , વિજ્ઞાનના સુંદર એનિમેશન વીડિયો શ્રેણી દ્વારા આપ જાતે શીખી શકો છો અને પુનરાવર્તન કરી શકો છો...

ધોરણ 6 ગણિત (વીડિયો શ્રેણી) નિહાળવા અહીં ક્લિક કરો.


ધોરણ 7 ગણિત (વીડિયો શ્રેણી નિહાળવા) અહીં ક્લિક કરો.


ધોરણ 8 ગણિત (વીડિયો શ્રેણી નિહાળવા) અહીં ક્લિક કરો.



આભાર