Showing posts with label INTERACTIVE GAME. Show all posts
Showing posts with label INTERACTIVE GAME. Show all posts

Wednesday, 16 August 2023

INTERACTIVE GAME :: સામાજિક વિજ્ઞાન ધો. 6 થી 8 (2023)

 નમસ્કાર વ્હાલા દોસ્તો , 

👉   બાળકો રસ પડે તેવી નવા NCERT અભ્યાસક્રમ મુજબ સામાજિક વિજ્ઞાન વિષય આધારિત INTERACTIVE GAME BASED EVALUATION......

👉 બાળકો સામાજિક વિજ્ઞાન વિષયમાં રસ લેતા થાય તે હેતુથી તમામ ધોરણ 6 થી 8 ની INTERACTIVE GAME નું નિર્માણ કરેલ છે. 

CLICK HERE :: DOWNLOAD

આભાર 

Wednesday, 5 May 2021

"ચાલો રમતાં-રમતાં ગુજરાતનો નકશો સમજીએ"

આપનું હાર્દિક સ્વાગત છે.

નમસ્કાર બાળદોસ્તો, 

સમાજિક વિજ્ઞાન વિષય અન્વયે ગુજરાતનાં તમામ જિલ્લાના સ્થાને સુંદર આકર્ષક ગેમ બનાવેલ છે . 

ડાઉનલોડ કરવા નીચે આપેલ લિન્ક ઓપન કરો. 

CLICK HERE

ગેમ નિહાળવા નીચે  આપેલ લેંક ઓપન કરો.. 

આભાર 

Tuesday, 13 April 2021

INNOVATION 2021

  નમસ્કાર સારસ્વત મિત્રો તથા વ્હાલા બાળકો,

   મારા આ વર્ષ દરમિયાન કરેલ નવતર પ્રયોગ આપ નિહાળી શકો છો. 

     ધોરણ- 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષય સંદર્ભ બાળકોને ખૂબ જ રસપ્રદ પડે તેવા ઈન્ટર એક્ટીવ ગેમ બનાવેલ છે. જેના દ્વારા બાળકો સરળતાથી સામાજિક વિજ્ઞાન આધારિત  ગુજરાતના નકશાની સમજ મેળવી શકે  એવો પ્રયત્ન કરવામાં આવેલ છે. 

ગેમ રમવા નીચે આપેલ લીંકને ઓપન કરો. 

નોંધ-: આ ગેમ રમવા DRAG એન્ડ DROP કરવું. 

ભાગ-1 

GAME-:: ગુજરાતના જિલ્લા આધારિત નકશો પૂર્ણ કરો.

ભાગ-૨  

GAME-:: ગુજરાતના જિલ્લા આધારિત નકશા પૂર્ણ કરો. 

ભાગ-૩ 

GAME-: ગુજરાતના જિલ્લા આધારિત નકશા પૂર્તિ

ભાગ-4 

GAME-: ગુજરાતના જિલ્લા આધારિત નકશા પૂર્તિ

ભાગ-5 

GAME-: ગુજરાતના જિલ્લા આધારિત નકશા પૂર્તિ

‼️ * INTERACTIVE GAME- બાળકો રમતાં રમતાં શીખી શકે તે માટે ખૂબ જ રસપ્રદ એવી ગેમનું નિમાઁણ કરેલ છે..* ‼️

અમારી ચાર એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચે આપેલ લિન્ક ઓપન કરો. 

    CLICK HERE -:   એપ્લિકેશન ડાઉનલોડ કરો.

   NMMS LIVE QUIZ COMPITITION જોવા. 

  CLICK HERE -: NMMS CLASS- MICROSOFT TEAM

🏆 *ONE PAGE ONE CLICK* 🏆

👉 *વિજ્ઞાન ટેકનોલોજી*

➡️ *GAME:1:પણઁના ભાગ*

GAME -1

➡️ *GAME:2:નિસ્યંદન ટાવર*

GAME:-2

➡️ *GAME:3:આંખના ભાગ*

GAME:-3

➡️ *GAME:4:હ્દય વિશે*

GAME:-4

➡️ *GAME:5:પાચન તંત્ર વિશે*

GAME:-5

👉 *સામાજિક વિજ્ઞાન*

➡️ *GAME:6: ભારતના ક્રાંતિવીરો*

GAME:-6

➡️ *GAME:7: ગુજરાતના સ્થાપત્યો*

GAME:-7

➡️ *GAME:-8: ખંડ વિશે*

GAME:-8

👉 *અંગ્રેજી*

➡️ *GAME:-9: ફળ વિશે*

GAME:-9

➡️ *GAME:-10 શાકભાજી વિશે*

GAME:-10

FRUIT GAME- સાચો સ્પેલિંગ બનાવો

વિવધ ખંડ વિશે- GAME

*આપના દરેક બાળકો સુધી શેર કરશો..*

Monday, 12 April 2021

ચાલો જાતે તપાસીએ...INTERACTIVE GAME -ગુજરાતનો નકશો (સામાજિક વિજ્ઞાન)

 નમસ્કાર સારસ્વત મિત્રો તથા વ્હાલા બાળકો, 

     ધોરણ- 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષય સંદર્ભ બાળકોને ખૂબ જ રસપ્રદ પડે તેવા ઈન્ટર એક્ટીવ ગેમ બનાવેલ છે. જેના દ્વારા બાળકો સરળતાથી સામાજિક વિજ્ઞાન આધારિત  ગુજરાતના નકશાની સમજ મેળવી શકે  એવો પ્રયત્ન કરવામાં આવેલ છે. 

ગેમ રમવા નીચે આપેલ લીંકને ઓપન કરો. 

નોંધ-: આ ગેમ રમવા DRAG એન્ડ DROP કરવું. 

ભાગ-1 

GAME-:: ગુજરાતના જિલ્લા આધારિત નકશો પૂર્ણ કરો.

ભાગ-૨  

GAME-:: ગુજરાતના જિલ્લા આધારિત નકશા પૂર્ણ કરો. 

ભાગ-૩ 

GAME-: ગુજરાતના જિલ્લા આધારિત નકશા પૂર્તિ

ભાગ-4 

GAME-: ગુજરાતના જિલ્લા આધારિત નકશા પૂર્તિ

ભાગ-5 

GAME-: ગુજરાતના જિલ્લા આધારિત નકશા પૂર્તિ

આભાર 

Sunday, 11 April 2021

ચાલો જાતે તપાસીએ...INTERACTIVE GAME -ગુજરાતનો નકશો (સામાજિક વિજ્ઞાન)

 નમસ્કાર સારસ્વત મિત્રો તથા વ્હાલા બાળકો, 

     ધોરણ- 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષય સંદર્ભ બાળકોને ખૂબ જ રસપ્રદ પડે તેવા ઈન્ટર એક્ટીવ ગેમ બનાવેલ છે. જેના દ્વારા બાળકો સરળતાથી સામાજિક વિજ્ઞાન આધારિત  ગુજરાતના નકશાની સમજ મેળવી શકે  એવો પ્રયત્ન કરવામાં આવેલ છે. 

ગેમ રમવા નીચે આપેલ લીંકને ઓપન કરો. 

નોંધ-: આ ગેમ રમવા DRAG એન્ડ DROP કરવું. 

GAME-:: ગુજરાતના જિલ્લા આધારિત નકશો પૂર્ણ કરો.

આભાર 

"ચાલો જાતે શીખીએ"-INTERACTIVE GAME

‼️ * INTERACTIVE GAME- બાળકો રમતાં રમતાં શીખી શકે તે માટે ખૂબ જ રસપ્રદ એવી ગેમનું નિમાઁણ કરેલ છે..* ‼️

👉 *વિજ્ઞાન ટેકનોલોજી*

➡️ *GAME:1:પણઁના ભાગ*

GAME -1

➡️ *GAME:2:નિસ્યંદન ટાવર*

GAME:-2

➡️ *GAME:3:આંખના ભાગ*

GAME:-3

➡️ *GAME:4:હ્દય વિશે*

GAME:-4

➡️ *GAME:5:પાચન તંત્ર વિશે*

GAME:-5

👉 *સામાજિક વિજ્ઞાન*

➡️ *GAME:6: ભારતના ક્રાંતિવીરો*

GAME:-6

➡️ *GAME:7: ગુજરાતના સ્થાપત્યો*

GAME:-7

➡️ *GAME:-8: ખંડ વિશે*

GAME:-8

👉 *અંગ્રેજી*

➡️ *GAME:-9: ફળ વિશે*

GAME:-9

➡️ *GAME:-10 શાકભાજી વિશે*

GAME:-10

*આપના દરેક બાળકો સુધી શેર કરશો..*

💫🙏💫🙏💫🙏💫

Saturday, 10 April 2021

ચાલો જાતે તપાસીએ...INTERACTIVE GAME -રમતાં રમતાં અંગ્રેજી શીખીએ (ફળ વિશે-સ્પેલિંગ)

 નમસ્કાર સારસ્વત મિત્રો તથા વ્હાલા બાળકો, 

     ધોરણ- 3 થી 8 અંગ્રેજી  વિષય સંદર્ભ બાળકોને ખૂબ જ રસપ્રદ પડે તેવા ઈન્ટર એક્ટીવ ગેમ બનાવેલ છે. જેના દ્વારા બાળકો સરળતાથી રમતાં-રમતાં અંગ્રેજી શીખી શકે એવો પ્રયત્ન કરવામાં આવેલ છે.    

ગેમ રમવા નીચે આપેલ લીંકને ઓપન કરો. 

નોંધ-: આ ગેમ રમવા DRAG એન્ડ DROP કરવું. 

ફળ વિશે-સાચો સ્પેલિંગ બનાવો. 

FRUIT GAME- સાચો સ્પેલિંગ બનાવો

આભાર 

ચાલો જાતે તપાસીએ...INTERACTIVE GAME -ખંડ પરિચય (સામાજિક વિજ્ઞાન)

 નમસ્કાર સારસ્વત મિત્રો તથા વ્હાલા બાળકો, 

     ધોરણ- 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષય સંદર્ભ બાળકોને ખૂબ જ રસપ્રદ પડે તેવા ઈન્ટર એક્ટીવ ગેમ બનાવેલ છે. જેના દ્વારા બાળકો સરળતાથી સામાજિક વિજ્ઞાન આધારિત વિવિધ દુનિયાના ખંડ વિશે સમજ મેળવી શકે  એવો પ્રયત્ન કરવામાં આવેલ છે. 

ગેમ રમવા નીચે આપેલ લીંકને ઓપન કરો. 

નોંધ-: આ ગેમ રમવા DRAG એન્ડ DROP કરવું. 

વિવધ ખંડ વિશે- GAME

આભાર 

ચાલો જાતે તપાસીએ...INTERACTIVE GAME -ગુજરાતના સ્થાપત્યો (સામાજિક વિજ્ઞાન)

 નમસ્કાર સારસ્વત મિત્રો તથા વ્હાલા બાળકો, 

     ધોરણ- 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષય સંદર્ભ બાળકોને ખૂબ જ રસપ્રદ પડે તેવા ઈન્ટર એક્ટીવ ગેમ બનાવેલ છે. જેના દ્વારા બાળકો સરળતાથી સામાજિક વિજ્ઞાન આધારિત વિવિધ ગુજરાતના સ્થાપત્યો વિશે સમજ મેળવી શકે  એવો પ્રયત્ન કરવામાં આવેલ છે. 

ગેમ રમવા નીચે આપેલ લીંકને ઓપન કરો. 

નોંધ-: આ ગેમ રમવા DRAG એન્ડ DROP કરવું. 

Friday, 26 March 2021

વિજ્ઞાન ટેકનોલોજી- INTERACTIVE GAME

 નમસ્કાર સારસ્વત મિત્રો તથા વ્હાલા બાળકો, 

     ધોરણ- 6 થી 8 વિજ્ઞાન ટેકનોલૉજી વિષય સંદર્ભ બાળકોને ખૂબ જ રસપ્રદ પડે તેવા ઈન્ટર એક્ટીવ ગેમ બનાવેલ છે. જેના દ્વારા બાળકો સરળતાથી વિજ્ઞાન આધારિત વિવિધ આકૃતિની  સમજી શકે  એવો પ્રયત્ન કરવામાં આવેલ છે. 

ગેમ રમવા નીચે આપેલ લીંકને ઓપન કરો. 

નોંધ-: આ ગેમ રમવા DRAG એન્ડ DROP કરવું. 

1. પર્ણ વિશે

GAME-1

2. નિસ્યંદન ટાવર વિશે 

GAME-2

3. આંખ વિશે 

GAME-3

4. હદય વિશે 

GAME-4

5. પાચનતંત્ર વિશે 

GAME-5

GAME-:6 સૌર પરિવાર

આભાર