Showing posts with label GSQAC 2.0 ફાઈલ (ગુણોત્સવ). Show all posts
Showing posts with label GSQAC 2.0 ફાઈલ (ગુણોત્સવ). Show all posts

Tuesday, 17 January 2023

ગુણોત્સવ 2.0 માટે ઉપયોગી ફાઈલ 2022


નમસ્કાર મિત્રો,

વર્ષ દરમિયાન શાળામાં કરેલ સહ અભ્યાસિક વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ.. તા. 18/01/2023 મુજબ

Ø શાળા કક્ષાએ વર્ષ દરમિયાન વિધાર્થીઓને શૈક્ષણિક કાર્ય દરમિયાન અને શાળા સમયમાં વિશેષ પ્રવૃત્તિમાં જોડી શિક્ષણ આપવાનો પ્રયાસ અમારી તેલાવીપુરા પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો દ્વારા સતત આપવામાં આવે છે. જેમાં નીચે મુજબની પ્રવૃત્તિ અત્યાર સુધી કરેલ છે.

Ø શાળા પ્રવેશોત્સવ

Ø નવીન શાળાનું ઉદ્ઘાટન સમારહો  

Ø બાળમેળો અને જીવન કૌશલ્ય પ્રવૃત્તિ

Ø TWINING કાર્યક્રમ

Ø પ્રજ્ઞા અભિગમ અંતર્ગત પ્રવૃત્તિ

Ø ખેલ મહાકુંભ – ગત વર્ષ જિલ્લા કક્ષા સુધી ભાગ લીધેલ (100 મીટર દોડ – કુમાર અને કન્યા , બ્રોડ જમ્પ)

Ø ગણિત વિજ્ઞાન પ્રદર્શન – જિલ્લા કક્ષાએ ત્રીજો ક્રમ (વાઘેલા પ્રદ્યુમનસિંહ અને વાઘેલા નૈતિકસિંહ)

Ø રાષ્ટ્રીય તહેવારની ઉજવણી

Ø રક્ષાબંધન અને નવરાત્રી મહોત્સવની ઉજવણી , રાષ્ટ્રીય પર્વ

Ø સામાજિક વિજ્ઞાન વિષય અનુરૂપ પ્રવૃત્તિ

Ø વિજ્ઞાન – ગણિત વિષય અનુરૂપ પ્રવૃત્તિ

Ø બાળસાંસદ ચૂંટણી

Ø પર્યાવરણ સંવર્ધન પ્રવૃત્તિ

Ø અંગ્રેજી વિષય આધારિત પ્રવૃત્તિ

Ø SMC મીટીંગ અને ટેલિકોનફરન્સ

Ø વાલી મીટીંગ

Ø શાળા સલામતી અન્વયે પ્રવૃત્તિ

Ø  ICT આધારિત પ્રવૃત્તિ

Ø પખવાડા પ્રવૃત્તિ – હેન્ડ વોશ , શપથ વગેરે

Ø વંદે ગુજરાત વિકાસ યાત્રા

Ø વાર્તા નિર્માણ સ્પર્ધા – (18/11/2022 સી. આર. સી કક્ષા એ પ્રથમ : ચૌહાણ હેતલબેન જગાજી)

Ø મૂલ્યલક્ષી પ્રવૃત્તિ (અક્ષય પાત્ર , રામહાટ , ખોયા – પાયા , આજનો દિપક , આજનું ગુલાબ)

Ø એક ભારત શ્રેષ્ઠ ભારત

Ø શૈક્ષણિક મુલાકાત વગેરે (અત્યાર સુધી 8 મુલાકાત થયેલ છે.)

        ઉપરોકત વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ બાળકોનાં જીવનમાં ખૂબ જ ઉપયોગી અને જીવનમાં જરૂરી મૂલ્યોનું સંવર્ધન અને કૌશલ્યનું નિર્માણ કરનારી છે. જેના માટે શાળાના આચાર્યશ્રી દ્વારા વર્ષની શરૂઆતમાં જ વિવિધ વિષય આધારિત તેનું આયોજન સુચારું આયોજન શિક્ષક મિત્રોના સહયોગથી કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને તેનો સંપૂર્ણ લાભ મળી રહે.

Ø ઉપરોકત સહઅભ્યાસિક પ્રવૃત્તિ માટે જરૂરી ફોટોગ્રાફ્સ નીચે મુજબ છે.



DOWNLOAD HERE -: ફાઈલ ડાઉનલોડ કરો.

                                                                             

                                                                         આભાર