Showing posts with label SOCAIL SCIENCE INTERACTIVE GAME. Show all posts
Showing posts with label SOCAIL SCIENCE INTERACTIVE GAME. Show all posts

Saturday, 12 July 2025

INTERACTIVE GAME STD 8 (સેમ 1)

 નમસ્તે , 

     સામાજિક વિજ્ઞાનમાં બાળકોને રસ પડે અને વિષયને રસપ્રદ બનવામાં માટે ધોરણ 6 થી 8 ની એકમ પ્રમાણે વધુ મહાવરો કરાવી શકાય તે માટે વિવિધ પ્રકારના પ્રશ્નો દ્વારા બાળકોના સ્વ - મૂલ્યાંકન અને વર્ગ અધ્યયન - અધ્યાપન કાર્ય દરમિયાન ઉપયોગી થઈ શકે તે હેતુથી બાળકો માટે INTERACTIVE GAME નું નિર્માણ કરેલ છે. જે શાળાના તમામ બાળકોનાં સતત મૂલ્યાંકન પ્રક્રિયામાં , વિવિધ યોજાતી શિષ્યવૃત્તિ પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવી અમોને આશા છે.   

                        👉 ધોરણ -: 8 (પ્રથમ સત્ર)

  એકમ :- 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસન  

       જોડકાં જોડો

       જોડકાં જોડો

       મને ઓળખો

       વર્ગીકરણ કરો

       ક્રમમાં ગોઠવો

       વિકલ્પ પ્રશ્નો

       ખાલી જગ્યા પૂરો

       મને ઓળખો

       ટેસ્ટ પેપર : ડાઉનલોડ કરો

       વિવિધ જિલ્લાના પેપર (મોડેલ પેપર)

 એકમ :- 2 ભારતમાં બ્રિટિશ શાસન 

     વિકલ્પ પ્રશ્નો

       વર્ગીકરણ કરો

     




  એકમ :- 3  ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ 

     વિકલ્પ પ્રશ્નો

       ખાલી જગ્યા પૂરો

     



 એકમ :- 4 અંગ્રેજ સમયનાં શહેરો , ગૃહઉદ્યોગો , ઉદ્યોગો   

     ખરાં - ખોટાં

       જોડકાં જોડો

     
 





 એકમ :- 9 સંસાધનો    

     વર્ગીકરણ કરો.

       જોડકાં જોડો

     
 



એકમ :- 10 ખનિજ અને ઊર્જા સંસાધન   

     વર્ગીકરણ કરો.

       વર્ગીકરણ કરો.

     
 








એકમ :- 11 ખેતી    

     વિકલ્પ પ્રશ્નો

       વિકલ્પ પ્રશ્નો

     
 



એકમ :- 15 ભારતીય બંધારણ     

     ચિત્ર આધારિત પ્રશ્નો

       વિકલ્પ પ્રશ્નો

     
 











Wednesday, 14 July 2021

સામાજિક વિજ્ઞાન ઇન્ટરેકટિવ ગેમ

 નમસ્કાર સારસ્વત મિત્રો તથા વ્હાલા બાળદોસ્તો,

સામાજિક વિજ્ઞાનમા ખૂબ જ ઉપયોગી એવી વિવિધ શૈક્ષણિક આકર્ષક ગેમનું નિર્માણ કરેલ છે. અમે આશા રાખીએ છીએ કે આ ગેમ દ્વારા આપ રમતાં-રમતાં સામાજિક વિજ્ઞાનનાં જ્ઞાનમાં વધારો કરી શકશો. 

GAME-: 1 PLAY નકશો-: 1 




GAME-: 2 PLAY નકશો-:2 






GAME-:3 PLAY નકશો-: 3 




GAME-:4 PLAY નકશો-:4 





GAME-: 5 PLAY નકશો-: 5 





GAME-: 6 PLAY ખંડ પરિચય 




GAME-: 7 PLAY ગુજરાતનાં સ્થાપત્યો 





GAME-: 8 PLAY ભારતનાં ક્રાંતિવીરો