નમસ્તે સૌને ,
👉 સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત ધોરણ 6 થી 8 માટે પ્રથમ સત્રાંત માટે શિક્ષક મિત્રો , વિદ્યાર્થીઓના મૂલ્યાંકન , મહાવરા , પ્રેક્ટિસ તથા પુનરાવર્તન માટે ખૂબ જ ઉપયોગી એસાઈન્મેન્ટ બૂક બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે.
- વિકલ્પ પ્રશ્નો
- ખરાં - ખોટા
- ખાલી જગ્યા
- એક બે વાક્યમાં જવાબ આપો.
- ચિત્ર આધારિત પ્રશ્નો
- નકશાપૂર્તિ
- જોડકાં
- મને ઓળખો
- ખોટો શબ્દ છેકી વાક્ય ફરીથી લખો.
- ટૂંકનોંધ વગેરે પ્રકારના પ્રશ્નોનો ઉપયોગ કરી આ બૂક બનાવેલ છે.
👉 ડાઉનલોડ કરવા : અહી ક્લિક કરો.
No comments:
Post a Comment