આજરોજ તેલાવીપુરા પ્રાથમિક શાળામાં હર્ષ અને ઉલ્લાસ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ બાદ એક વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું...જેમાં શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃત્તિ , ભૌતિક , શિક્ષણના નૂતન પ્રવાહ , SMC ની ફરજો , શાળાનો SDP પ્લાન ,બેઝલાઈન એસેસમેન્ટ,ગુણોત્સવ 2.0 , નિપૂર્ણ ભારત અભિયાન અંતર્ગત પાયાગત શિક્ષણ , સમગ્ર શિક્ષાની કાર્ય પધ્ધતિ , જ્ઞાન કુંજ પ્રોજેક્ટ , કન્યા શિક્ષણ , ગુણવત્તા લક્ષી શિક્ષણ , વાલી તરીકેની ફરજો , વિદ્યાર્થીઓની નિયમિતતા, સ્કૂલ ઓફ એકસલન્સ પ્રોજેકટ વગેરે જેવા મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવે..
પાલાવાસણા અનુપમ પ્રાથમિક શાળા ,તા.જિ:-મહેસાણા રાજય-ગુજરાત , શાળાની સહઅભ્યાસિકને બ્લોગના માધ્યમ દ્વારા બાળકોને પ્રોત્સાહન પુરું પાડવાનો એક નાનકડો પ્રયાસ. EDUCATION ACTIVITY BLOG
JNV (STD 5)
- HOME VIDEO LEARNING
- NMMS
- GAME
- RTE-2009
- સામાન્ય જ્ઞાન- હું બનું વિશ્વ માનવી
- શિક્ષક આવૃત્તિ
- પરિપત્ર
- નિષ્ઠા તાલીમ મોડ્યુલ
- SCE પત્રક
- કવિતા
- બાળવાર્તા
- બાળગીત
- પ્રાર્થના
- EMGLISH GAME
- સ્પર્શ તાલેમ વિડીયો
- જીવનશિક્ષણ
- ધો-8(S.S.SEM-1)
- ENGLISH QUIZ
- ધો-8(S.S SEM-2)
- ENGLISH GAME
- MATHS GAME
- S.S. GAME
- SANSKRIT GAME
- પરિવારનો માળો
- ગુજરાત રાજ્ય વિશે
- SCIENCE GAME
- GIET
- NMMS( માનસિક યોગ્યતા કસોટી)
- જવાહર નવોદય પ્રેક્ટિસ પેપર
Showing posts with label SCHOOL ACTIVITY. Show all posts
Showing posts with label SCHOOL ACTIVITY. Show all posts
Monday, 15 August 2022
Saturday, 13 August 2022
'હર ઘર તિરંગા કાર્યક્રમ - આઝાદી અમૃત મહોત્સવ '
આપણા ભારતની આઝાદીના 75 વર્ષ અનુંસંધાને દેશભરમાં 'આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ પૂર્વક ઉજવી રહ્યા છીએ ત્યારે આપણી શાળામાં પણ આ કાર્યક્રમ અન્વયે ' હર ઘર તિરંગા ' કાર્યક્રમની ઉજવણી ખૂબ ઉલ્લાસ પૂર્વક કરવા આવી...
રક્ષાબંધન પર્વની ઉજવણી 2022
ઉત્સવોનું દરેકના જીવનમાં ખૂબ જ મહત્વ છે. આપણા જીવનને પ્રફુલ્લીત અને આનંદિત બનાવે છે. આપણા જીવનમાં નવી તાજગી લાવે છે..જેથી શાળામાં વિવિધ ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારો , ઉત્સવોની ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે.
Subscribe to:
Posts (Atom)