Showing posts with label PUZZLE. Show all posts
Showing posts with label PUZZLE. Show all posts

Monday, 13 September 2021

PUZZLE GAME

પઝલ રમવા માટેની કેટલીક સૂચના નીચે છે. 

👉 સૌ પ્રથમ પઝલમાં દર્શાવેલ OK બટન ક્લિક કરી પઝલ શરૂ કરો

👉 એક ચિત્રનાં વિવિધ ટુકડા (ભાગો) હશે. 

👉 તે બધા ટુકડાને પકડી ચોક્કસ આકારમાં ગોઠવવાનાં રહેશે. 

👉 વિવિધ ભાગોની ગોઠવણ કર્યા બાદ એક ચોક્કસ આકાર / ચિત્ર બનશે. 

PUZZLE -: 1  સફરજનનાં વિવિધ ભાગો ગોઠવો. 
  
👉HINT -: સફરજનના દર્શાવેલ ચિત્ર મુજબ ગોઠવો. 

👉 પઝલ રમવા માટે અહિ ક્લિક કરો.-:  START




PUZZLE -: 2 સિંહના વિવિધ ભાગો ગોઠવો.
  👉 પઝલ રમવા માટે અહિ ક્લિક કરો.-: START


PUZZLE -: 3 વાઘના ચિત્રનાં વિવિધ ભાગોને ગોઠવો. 
👉 પઝલ રમવા માટે અહિ ક્લિક કરો.-: START



PUZZLE -: 4 ત્રિકોણનાં વિવિધ ભાગો ગોઠવો.
👉HINT -: ચિત્રમાં દર્શાવેલ મુજબ ગોઠવો. 

👉 પઝલ રમવા માટે અહિ ક્લિક કરો.-: START




PUZZLE -: 5 મહાત્મા ગાંધીજી ફોટોનાં વિવિધ ભાગો ગોઠવો.

👉 પઝલ રમવા માટે અહિ ક્લિક કરો.-: START


PUZZLE -: 6 ગુજરાત નકશોના વિવિધ ભાગો  ગોઠવો. 

👉HINT -: ચિત્રમાં દર્શાવેલ મુજબ ગુજરાતનો નકશો ગોઠવો. 

👉 પઝલ રમવા માટે અહિ ક્લિક કરો.-: START




PUZZLE -:  7 મોઢેરા સૂર્યમંદિર ફોટોના વિવિધ ભાગો  ગોઠવો. 
👉 પઝલ રમવા માટે અહિ ક્લિક કરો.-: START


👉 TIPS -: મોઢેરા સૂર્ય મદિરમાં દર્શાવેલ ચિત્ર મુજબ વિવિધ ભાગો ગોઠવો.