નમસ્કાર સૌને ,
અનુપમ પ્રાથમિક શાળા , પાલાવાસણા તા. જિ. મહેસાણા બાળકોના સર્વાગી વિકાસ (360 • ) થાય તે હેતુથી શાળામાં અવનવી વિવિધ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે.
Ø હેતુ :-
·
બાળકોમાં રહેલી સુષુપ્ત
શકિતનો વિકાસ થાય.
·
બાળકોમાં આત્મવિશ્વાસ વધે.
·
બાળકોમાં વિષય પ્રત્યે રસ વધે.
·
બાળકો રમતાં – રમતાં શિક્ષણ મેળવતા થાય.
·
પ્રવૃત્તિ દ્વારા બાળકોનું જ્ઞાન સમૃદ્ધ
થાય.
·
મૂલ્યલક્ષી શિક્ષાણ દ્વારા બાળકોમાં સારા ગુણોનું સંવર્ધન
અને સિંચન કરી શકાય.
·
બાળકોમાં સામાજિકતાનો વિકાસ થાય.
·
શિક્ષણ પ્રત્યે એકાગ્ર બની
શિક્ષણ મેળવતા થાય.
·
બાળકો ક્રિયા દ્વારા શિક્ષણ મેળવતા
થાય.
·
બાળકોનો શારીરિક , માનસિક , બૌદ્ધિક
વિકાસ થાય.
v વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન નિહાળવા માટે.. (ભાગ - ૧)
v (ભાગ - ૨)
v v બાળ સાંસદની ચૂંટણી નિહાળવા માટે.
.