Showing posts with label ICT. Show all posts
Showing posts with label ICT. Show all posts

Sunday, 14 August 2022

શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ..

           આજે 21 મી સદીએ ટેકનોલોજીનો યુગ ગણાય છે. ટેકનોલોજીથી કોઈપણ વિષયની સંકલ્પના કે ખ્યાલ ખૂબ જ સરળતાથી સમજી શકાય છે. શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા શિક્ષણ આપવાનો પ્રયાસ કરેલ છે. 

વીડિયો નિહાળવા અહિ ક્લિક કરો : CLICK HERE





Monday, 13 December 2021

ICT BASED TOOLS 2021

 વ્હાલા દોસ્તો ,

આપ સૌ માટે વિવિધ વિષય-વસ્તુ આધારિત ક્વિઝ નિર્માણ કરવાનો પ્રયત્ન કરેલ છે.. 

👉 સામાજિક વિજ્ઞાન ધોરણ - 6 થી 8 ક્વિઝ.. 

👉 એનિમેટડે બેઝીક અંગ્રેજી વિષય આધારિત ક્વિઝ.. 

👉 NMMS માટે વિવિધ માનસિક યોગ્યતા આધારિત ક્વિઝ.. 

👉 JNV માટે વિવિધ માનસિક યોગ્યતા આધારિત ક્વિઝ..

👉 સામાજિક વિજ્ઞાન ,  NMMS ,  અંગ્રેજી ની એપ.. 

ઉપરોક્ત તમામ વિષય-વસ્તુ માહિતી મેળવવા..CLICK HERE

                                                                  આભાર