Showing posts with label SCIENCE INTERACTIVE GAME. Show all posts
Showing posts with label SCIENCE INTERACTIVE GAME. Show all posts

Thursday, 15 July 2021

SCIENCE INTERACTIVE GAME

  નમસ્કાર સારસ્વત મિત્રો તથા વ્હાલા બાળદોસ્તો,

વિજ્ઞાનમા ખૂબ જ ઉપયોગી એવી વિવિધ શૈક્ષણિક આકર્ષક ગેમનું નિર્માણ કરેલ છે. અમે આશા રાખીએ છીએ કે આ ગેમ દ્વારા આપ રમતાં-રમતાં વિજ્ઞાનનાં જ્ઞાનમાં વધારો કરી શકશો.

GAME-: 1 : PLAY GAME :: સૌર પરિવાર