Tuesday, 29 July 2025

શોર્ટ ફિલ્મ દ્વારા સામાજિક વિજ્ઞાન :: એક નવાચાર 2025

 નમસ્કાર શિક્ષક મિત્રો અને વ્હાલા બાળકો ,

👉 સામાજિક વિજ્ઞાનને રસપ્રદ બનાવવા  છેલ્લા ઘણાં સમયથી વિવિધ નવાચાર હાથ ધરેલ છે. 

👉 જેમાનો એક નવાચાર છે શોર્ટ ફિલ્મ નિદર્શન દ્વારા વિષયને રોચક , સરળ , રસપ્રદ અને મનગમતો વિષય બનાવવા પ્રયત્ન કરેલ છે. 

👉સામાજિક વિજ્ઞાનનાં ધોરણ ૬ થી ૮ નાં એકમની સંકલ્પનાને એક સ્ટોરી એટલે ફિલ્મ સ્વરૂપે રજૂઆત કરવાનો પ્રયાસ કરેલ છે. 

👉 બાળકોને ઈતિહાસ વિષય ભણવામાં રસ નહતો તે આ નવાચાર દ્વારા સરળતાથી શીખી શકે છે. 

👉 ઐતિહાસિક ઘટનાઓ લાંબો સમય સુધી યાદ રહી જાય છે અને વિષયને સરળતાથી સમજી શકે છે. 

👉 ફિલ્મ નિદર્શન માટે : ધોરણ 8 એકમ 1 પ્લાસી અને બક્સરનું યુદ્ધ


👉 ફિલ્મ નિદર્શન માટે : ધોરણ 8 એકમ 3 ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ


👉 ફિલ્મ નિદર્શન માટે : ધોરણ 7 એકમ 1 પાટણનો વૈભવ


👉 ફિલ્મ નિદર્શન માટે : ધોરણ 7 દિલ્લી સલ્તનત ભાગ : 1


👉 ફિલ્મ નિદર્શન માટે : ધોરણ 7 દિલ્લી સલ્તનત ભાગ : 2


👉 ફિલ્મ નિદર્શન માટે : ધોરણ 7 એકમ 3 મુઘલ સામ્રાજ્ય


👉 ફિલ્મ નિદર્શન માટે : ધોરણ 6 એકમ 1 ઈતિહાસ જાણવાના સ્ત્રોત


👉 ફિલ્મ નિદર્શન માટે : ધોરણ 6 એકમ 2 આદીમાનવોનું જીવન


👉 ફિલ્મ નિર્દશન માટે : ધોરણ 6 એકમ 3 પ્રાચીન નગરો


👉 ફિલ્મ નિદર્શન માટે :  ધોરણ 8 એકમ 2 ભારતમાં બ્રિટિશ શાસન


👉 आजादी की कहानीફિલ્મ નિહાળવા


👉મોઢેરા સૂર્યમંદિરનો ઈતિહાસ


COMING SOON



No comments: