HEMANT GURJAR
પાલાવાસણા અનુપમ પ્રાથમિક શાળા ,તા.જિ:-મહેસાણા રાજય-ગુજરાત , શાળાની સહઅભ્યાસિકને બ્લોગના માધ્યમ દ્વારા બાળકોને પ્રોત્સાહન પુરું પાડવાનો એક નાનકડો પ્રયાસ. EDUCATION ACTIVITY BLOG
JNV (STD 5)
- ગુજરાત રાજ્ય વિશે
- GIET
- NMMS( માનસિક યોગ્યતા કસોટી)
- જવાહર નવોદય પ્રેક્ટિસ પેપર
- ઈન્ટરએક્ટિવ ગેમ ધોરણ 6 (સેમ 1)
- ઈન્ટરએક્ટિવ ગેમ ધોરણ 7 (સેમ 1)
- ઈન્ટરએક્ટિવ ગેમ ધોરણ 8 (સેમ 1)
- સામાજિક વિજ્ઞાન MCQ
- SCHOOL ACTIVITY
- YOUTUBE CHANNEL
- શોર્ટ ફિલ્મ :: સામાજિક વિજ્ઞાન
- પ્રથમ સત્રાંત પેપર
- દ્વિતીય સત્રાંત પેપર
- સામાજિક વિજ્ઞાન MCQ બેંક
- સામાજિક વિજ્ઞાન : એસાઈન્મેન્ટ બૂક (પ્રથમ સત્ર અને બીજા સત્ર)
- ઈન્ટરએક્ટિવ ગેમ ધોરણ 6 (સેમ 2)
- ઈન્ટરએક્ટિવ ગેમ ધોરણ 7 (સેમ 2)
- ઈન્ટરએક્ટિવ ગેમ ધોરણ 8 (સેમ 2)
- સામાજિક વિજ્ઞાન (દ્વિતિય સત્ર : પેપર)
- પરખ આધારિત MCQ ક્વિઝ (સા. વિ.)
- પરખ આધારિત MCQ ક્વિઝ (વિજ્ઞાન)
- નકશા (સેમ 2)
- નવા અભ્યાસક્રમ આધારિત :: ધોરણ 6 (પ્રથમ સત્ર)સામાજિક વિજ્ઞાન (ઈન્ટરએક્ટિવ ગેમ - 2026)
Thursday, 13 August 2026
પરખ પ્રશ્નબેંક 2026
Saturday, 11 July 2026
MATHS GAME
નમસ્તે મિત્રો ,
👉 વિદ્યાર્થીઓનું ગણન કૌશલ્ય વિકસે તે હેતુથી સુંદર મજાની આકર્ષક ગેમ.
👉 વિદ્યાર્થીઓ મૌખિક ગણતા થાય તે હેતુથી ગેમ નિર્માણ કરવાનો પ્રયાસ કરેલ છે.
👉વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં રસ લેતા થાય તે હેતુ સુંદર ગેમ બનાવામાં આવેલ છે.
👉 નિપુણ ભારત અંતર્ગત વિદ્યાર્થીઓમાં પાયાની સાક્ષરતા વિકસે તે હેતુથી ગેમ નિર્માણ કરેલ છે.
👪 ગેમ રમવા માટેની કેટલીક સૂચના....
👉 મોબાઈલને લેન્ડસ્કેપ મોડ એટલે કે આડો રાખી ગેમની શરૂઆત કરવી.
👉 આ ગેમ બે વિદ્યાર્થીઓ કે ટીમ સાથે રાખી રમાડી શકાય છે. જેમાં સમય મર્યાદા (20 સેકન્ડ ) જવાબ એન્ટર કરવાનો હોય છે.
👉 ગેમ મેળવવા માટે : અહીં ક્લિક કરો...
Sunday, 5 July 2026
ધોરણ 6 ઈન્ટરએક્ટિવ ગેમ (નવા અભ્યાસક્રમ આધારિત 2026)
નમસ્તે મિત્રો , 👉
સૌને નવા શૈક્ષણિક વર્ષની ખૂબ ખૂબ શુભેરછા !
આ વર્ષથી ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય NEP 2020 મુજબ NCERT આધારિત નવો અભ્યાસક્રમ મુજબના વિષય વસ્તુ આધારિત અભ્યાસક્રમને ખૂબ જ રસપ્રદ , સરળ અને આકર્ષક INTERACTIVE GAME આનંદથી સાથે શિક્ષણ કાર્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે...
વિદ્યાર્થી માટેનું વોટ્સઅપ ગ્રુપ : ગ્રુપમાં જોડાવો Saturday, 20 June 2026
નવા અભ્યાસક્રમ આધારિત ધોરણ 6 સામાજિક વિજ્ઞાન
નમસ્તે મિત્રો ,
સૌને નવા શૈક્ષણિક વર્ષની ખૂબ ખૂબ શુભેરછા !
આ વર્ષથી ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય NEP 2020 મુજબ NCERT આધારિત નવો અભ્યાસક્રમ મુજબના વિષય વસ્તુ આધારિત અભ્યાસક્રમને ખૂબ જ રસપ્રદ , સરળ અને આકર્ષક બનાવવા માટે અમારા દ્વારા એકમ અનુરૂપ પાવર પોઇન્ટ , PDF અને એનિમેશન વીડિયો શ્રેણી તૈયાર કરવામાં આવી છે જે આપને ખૂબ જ રસપ્રદ અને આનંદથી સાથે શિક્ષણ કાર્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે...
👉. ધોરણ 6 એકમ 1 પૃથ્વી પરના સ્થાનોની સ્થિતિ
👉 વીડિયો શ્રેણી
Friday, 17 April 2026
ભારતનાં જંગલો :: નકશાપૂર્તિ
ધોરણ 6 એકમ 13 ભારત : ભૂપૃષ્ઠ , આબોહવા વનસ્પતિ અને વન્યજીવ એકમ આધારિત ભારતનો નકશો :
➡️ ભારતના નકશામાં જંગલોના પ્રકાર માટેનું સ્થળ
👉 ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો : અંદામાન નિકોબાર , લક્ષદ્વીપ , કેરળ , પશ્ચિમ બંગાળ ,ઓરિસ્સા , આસામ વગેરે (કોઈપણ એક યાદ રાખવું )
👉 ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો / ખરાઉં મોસમી જંગલો : મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર તથા ભારતના મોટાભાગમાં (કોઈપણ એક સ્થળ યાદ રાખવું )
👉 સૂકા ઝાંખરાવાળા જંગલો : ગુજરાત , રાજસ્થાન , હરિયાણા વગેરે ( કોઈપણ એક સ્થળ યાદ રાખવું )
👉 પર્વતીય જંગલો : હિમાલય પર્વત ક્ષેત્રમાં દર્શાવવું - જમ્મુ અને કાશ્મીર , ઉત્તરાખંડ , સિક્કિમ અરુણાચલ પ્રદેશ ( કોઈપણ એક સ્થળ યાદ રાખવું )
👉 મેનગ્રુવ જંગલો : ગુજરાત ( કચ્છનો દરિયા કિનારો , દ્વારકાનો દરિયા કિનારો ) પશ્ચિમ બંગાળ , અંદામાન નિકોબાર વગેરે (કોઈ પણ એક સ્થળ યાદ રાખવું )
➡️ આ જંગલોમાં કયા કયા વૃક્ષો આવે છે તે તૈયાર કરી દેજો..વૃક્ષોના આધારે ભારતમાં નકશામાં સ્થળ પૂછાય તો પણ નકશો આવડે.
Monday, 13 April 2026
E Contet : સમગ્ર શિક્ષા અભિયાન વીડિયો શ્રેણી
નમસ્તે મિત્રો ,
ધોરણ 5 થી 8 સુધી સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા નિર્મિત ગણિત , વિજ્ઞાનના સુંદર એનિમેશન વીડિયો શ્રેણી દ્વારા આપ જાતે શીખી શકો છો અને પુનરાવર્તન કરી શકો છો...
ધોરણ 6 ગણિત (વીડિયો શ્રેણી) નિહાળવા અહીં ક્લિક કરો.
ધોરણ 7 ગણિત (વીડિયો શ્રેણી નિહાળવા) અહીં ક્લિક કરો.
ધોરણ 8 ગણિત (વીડિયો શ્રેણી નિહાળવા) અહીં ક્લિક કરો.
આભાર
Monday, 23 March 2026
ધોરણ 6 એકમ 7 ગતિ અને માંપન
વિજ્ઞાન એસાઇનમેન્ટ
એકમ 7: ગતિ અને અંતરનું માપન
ધોરણ: 6 | વિષય: વિજ્ઞાન | પ્રકરણ આધારિત વાંચન સાહિત્ય1. એક શબ્દમાં / વનલાઇનર પ્રશ્નો (કુલ 40)
સામાન્ય પ્રશ્નો (20)
જવાબ: લાકડાના હોડકા (નાવ)
જવાબ: પશુઓ દ્વારા ખેંચાતા ગાડાં
જવાબ: મીટર
જવાબ: 1000 મીટર
જવાબ: સેન્ટીમીટર (સેમી)
જવાબ: મિલીમીટર (મીમી)
જવાબ: વર્તુળાકાર ગતિ
જવાબ: સુરેખ ગતિ
જવાબ: આવર્ત ગતિ
જવાબ: આવર્ત ગતિ
જવાબ: વર્તુળાકાર અને સુરેખ (બંને)
જવાબ: અજ્ઞાત જથ્થાની જ્ઞાત જથ્થા સાથેની સરખામણી
જવાબ: કારણ કે તે વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે
જવાબ: સમયની સાથે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર
જવાબ: પશુશક્તિ (ઘોડા, બળદ વગેરે)
જવાબ: જેમ્સ વોટ
જવાબ: ફૂટપટ્ટી / માપપટ્ટી
જવાબ: દોરી
જવાબ: વિમાન
જવાબ: આવર્ત ગતિ
વિચારપ્રેરક (HOTS) પ્રશ્નો (20)
જવાબ: માપનમાં અચોક્કસતા અને વિવાદ થાય.
જવાબ: વર્તુળાકાર અને આવર્ત ગતિ.
જવાબ: કારણ કે તે નિશ્ચિત સમયે પોતાની ગતિ પુનરાવર્તિત કરે છે.
જવાબ: સુરેખ ગતિ અને વર્તુળાકાર ગતિ.
જવાબ: દરેક વ્યક્તિના અંગોના માપ અલગ હોવાથી માપ ખોટું પડતું.
જવાબ: કિલોમીટરમાં, કારણ કે અંતર ઘણું મોટું છે.
જવાબ: અન્ય પૂર્ણાંક (દા.ત. 1 સેમી) થી માપ લઈ અંતિમ માપમાંથી તે બાદ કરીને.
જવાબ: અવકાશયાન (Spacecraft).
જવાબ: વર્તુળાકાર અને આવર્ત ગતિ.
જવાબ: ના, તે આવર્ત ગતિ છે.
જવાબ: જે બિંદુનું માપ લેવાનું હોય તેની બરાબર સામે.
જવાબ: આવર્ત ગતિ.
જવાબ: સુરેખ ગતિ.
જવાબ: કારણ કે તે ખેંચાવાથી લંબાઈ બદલાય છે.
જવાબ: સ્થિર અવસ્થામાં.
જવાબ: અનિયમિત ગતિ.
જવાબ: પરિવહન ઝડપી અને સરળ બન્યું.
જવાબ: દોરી ખેંચાયેલી અને રેખા પર બરાબર ગોઠવાયેલી હોવી જોઈએ.
જવાબ: 20મી સદીની.
જવાબ: સમય અને સ્થિર પદાર્થની સાપેક્ષમાં.
2. ખાલી જગ્યા પૂરો (કુલ 25)
3. ખરાં-ખોટાં જણાવો (કુલ 15)
4. જોડકાં જોડો (5 સેટ)
સેટ 1: એકમો
| પ્રશ્ન | જવાબ |
|---|---|
| લંબાઈનો SI એકમ | મીટર |
| 1000 મીટર | 1 કિલોમીટર |
| 10 મિલીમીટર | 1 સેન્ટીમીટર |
| 100 સેન્ટીમીટર | 1 મીટર |
સેટ 2: ગતિના પ્રકાર
| સીધી સડક પર ગાડીની ગતિ | સુરેખ ગતિ |
| ઘડિયાળના કાંટાની ગતિ | વર્તુળાકાર ગતિ |
| લોલકની ગતિ | આવર્ત ગતિ |
| ઉડતું મચ્છર | અનિયમિત ગતિ |
સેટ 3: ઇતિહાસ
| મેટ્રિક પદ્ધતિ | ફ્રેન્ચ લોકો |
| વરાળયંત્ર | જેમ્સ વોટ |
| પૈડાની શોધ | પરિવહન ક્રાંતિ |
| અંતરિક્ષ યાન | 20મી સદી |
સેટ 4: સાધન અને ઉપયોગ
| ફૂટપટ્ટી | નાની લંબાઈ માપવા |
| મેઝરિંગ ટેપ | દરજી માટે |
| દોરી | વક્ર રેખા માપવા |
| સ્ટેપ (ડગલાં) | અપ્રમાણિત માપન |
સેટ 5: ગતિના ઉદાહરણ
| સિતારના તાર | આવર્ત ગતિ |
| ફરતો ભમરડો | વર્તુળાકાર ગતિ |
| પરેડ કરતા સૈનિકો | સુરેખ ગતિ |
| પૃથ્વીની ગતિ | વર્તુળાકાર ગતિ |
5. ટૂંકા પ્રશ્નો (એક-બે વાક્યમાં) (કુલ 20)
જવાબ: જે એકમનું મૂલ્ય દરેક સ્થળે અને દરેક વ્યક્તિ માટે સમાન રહે તેને પ્રમાણિત એકમ કહે છે.
જવાબ: બસ, ટ્રેન, વિમાન.
જવાબ: ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ.
જવાબ: જ્યારે કોઈ પદાર્થ કોઈ નિશ્ચિત બિંદુની આસપાસ ગોળાકાર માર્ગે ગતિ કરે ત્યારે તેને વર્તુળાકાર ગતિ કહે છે.
જવાબ: હીંચકાની ગતિ, ઘડિયાળના લોલકની ગતિ.
જવાબ: જ્યારે પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હોય તેને સુરેખ ગતિ કહેવાય.
જવાબ: દોરી અને માપપટ્ટી.
જવાબ: (1) ફૂટપટ્ટી વસ્તુને સમાંતર રાખવી, (2) આંખ બરાબર સામે રાખવી.
જવાબ: પશુઓ દ્વારા ખેંચાતા વાહનો અને હોડીઓ.
જવાબ: મીમી < સેમી < મીટર < કિમી.
જવાબ: સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ.
જવાબ: દરેક વ્યક્તિના ડગલાંની લંબાઈ અલગ હોવાથી માપ ચોક્કસ મળતું નથી.
જવાબ: માપપટ્ટી (ટેપ).
જવાબ: પૈડામાં વર્તુળાકાર ગતિ અને સોયમાં આવર્ત ગતિ.
જવાબ: સુરેખ ગતિ અને વર્તુળાકાર ગતિ બંને.
જવાબ: આખા વિશ્વમાં માપનમાં એકરૂપતા લાવવા માટે.
જવાબ: કોઈ પણ બે બિંદુઓ વચ્ચેની લંબાઈને અંતર કહે છે.
જવાબ: સુપરસોનિક વિમાન, મોનોરેલ.
જવાબ: કારણ કે તે પ્રમાણિત માપ નથી.
જવાબ: ઉડતું પક્ષી, ચાલતી ગાડી.
6. નિબંધ પ્રકારના પ્રશ્નો
ધોરણ 6 વિજ્ઞાન એકમ 6 MCQ
વિજ્ઞાન એસાઇનમેન્ટ: એકમ 6 (વિકલ્પ આધારિત પ્રશ્નો)
નકશા
નમસ્કાર મિત્રો ,
પરીક્ષા માટે ઉપયોગી નકશા સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8 સેમ 2. ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો..
Sunday, 22 March 2026
પરખ આધારિત MCQ ક્વિઝ (વિજ્ઞાન)
નમસ્તે મિત્રો ,
ધોરણ 6 થી 8 વિજ્ઞાન વિષયમાં GCERT માર્ગદર્શિત પરખ આધારિત પ્રેક્ટિસ MCQ QUIZ નિર્માણ કરેલ છે. એકવાર ડાઉનલોડ કર્યા પછી ઈન્ટરનેટની જરૂર પડતી નથી તેવી ખૂબ જ રસપ્રદ અને આકર્ષક સર્ટિફિકેટ આધારિત ક્વિઝ મેળવવા...
પરખ આધારિત MCQ ક્વિઝ
નમસ્તે મિત્રો ,
ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં GCERT માર્ગદર્શિત પરખ આધારિત પ્રેક્ટિસ MCQ QUIZ નિર્માણ કરેલ છે. એકવાર ડાઉનલોડ કર્યા પછી ઈન્ટરનેટની જરૂર પડતી નથી તેવી ખૂબ જ રસપ્રદ અને આકર્ષક સર્ટિફિકેટ આધારિત ક્વિઝ મેળવવા...
Thursday, 19 March 2026
સામાજિક વિજ્ઞાન (સેમ 2 ) પેપર
નમસ્કાર મિત્રો,
ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષયના તમામ જિલ્લાના દ્વિતિય સત્રાંત પરીક્ષા પેપર દ્વારા વધુ મહાવરો કરો. આપેલ પેપર વર્ષ પ્રમાણે મૂકેલ છે. જે વર્ષના પેપર ડાઉનલોડ કરવા ત્યાં ક્લિક કરો.
આભાર
Wednesday, 18 February 2026
Tuesday, 10 February 2026
ઝોન કક્ષા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ 2026
નમસ્કાર મિત્રો,
અમારા દ્વારા સામાજિક વિજ્ઞાન વિષયમાં વિવિધ નવચાર હાથ ધરવામાં આવેલ તે પૈકી 2025/26 ના વર્ષના ઈનોવેશન AI ટેકનોલોજીનો શિક્ષણમાં અસરકારક ઉપયોગ તે અંતર્ગત અમારું ડિજિટલ સાહિત્ય આશા છે
કે આપની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
v vAI VIDEO : CLICK HERE
v v AI INFOGRAFIC IMAGES : CLICK HERE
v v AI BASED QUIZ : CLICK HERE
v v AI BASED PPT /PDF :CLICK HERE
v v INTERACTIVE GAME (ધોરણ 6) : CLICK HERE
v v INTERACTIVE GAME (ધોરણ 7) : CLICK HERE
v v INTERACTIVE GAME (ધોરણ 8 ) : CLICK HERE
v v MCQ BANK (વિવિધ શિષ્યવૃત્તિ પરીક્ષા PSE , NMMS , GYAN SADHANA) : CLICK HERE
v પ્રતિભાવ : CLIK HERE
આભાર
Tuesday, 3 February 2026
Ai ટેકનોલોજીનો શિક્ષણમાં અસરકારક ઉપયોગ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – મહેસાણા
ઈનોવેશન ફેસ્ટિવલ 2025-26
Ø ઈનોવેટરનુ નામ : ગુર્જર હેમંતકુમાર ચીમનલાલ
Ø શાળા / ક્લસ્ટરનુ નામ : અનુપમ પ્રાથમિક
શાળા,પાલાવાસણા,PM SHRI – ગુજરાત,
તા.જિ.
મહેસાણા / સામેત્રા
Ø તાલુકો : મહેસાણા
Ø સંપર્ક નંબર : 9979149916
Ø ઈનોવેશનનુ શીર્ષક : AI ટેકનોલોજીનો શિક્ષણમાં અસરકારક ઉપયોગ
1. શોર્ટ ફિલ્મ દ્વારા શિક્ષણ
2. ઈન્ફ્રોગ્રાફિક ઈમેજ ,વીડિયો તથા PPT દ્વારા
શિક્ષણ
Ø સમસ્યા : ધોરણ 6 થી 8 ના બાળકોને સામાજિક વિજ્ઞાન સંદર્ભે
ઐતિહાસિક ઘટનાઓ પ્રત્યે
અણગમો. ઈતિહાસની ઘટના અને તેનો ઘટનાક્રમ યાદ રાખવામાં મુશ્કેલી જણાતી.
Ø ઈનોવેશન પૂર્વે ની સ્થિતી (ડેટા અને સંબંધીત આધાર પુરાવા ) :
· ધોરણ 6 થી 8 ના 234 બાળકો ઈતિહાસ વિષય પ્રત્યે અણગમો.
· ઇતિહાસના ખ્યાલોને સમજી અને યાદ રાખવા મુશ્કેલી જણાતી.
Ø ઈનોવેશન માટેની પ્રયુક્તિ , સાધન સામગ્રી, સમયગાળો અને લક્ષ્ય જૂથ :
· મારા આ ઈનોવેશનની શરૂઆત જુલાઈ 2025 થી ધોરણ 6 થી 8 ના
વિદ્યાર્થી માટે કરેલ.
· ઐતિહાસિક ઘટનાઓને AI ટેકનોલોજી સાથે સાંકળી અધ્યયન નિષ્પત્તિ (SS609, SS613,SS617,SS714,SS715,SS716,SS717,SS718,SS811,SS812,SS815,SS820)
આધારિત સામાજિક વિજ્ઞાનમાં એકમ પ્રમાણે વિવિધ શોર્ટ ફિલ્મ બનાવી.
Ø નવતર પ્રયોગનુ વિગતવાર વર્ણન :
· મારા ઈનોવેશનની શરૂઆત જુલાઈ 2025
થી શરૂ કરેલ. વિદ્યાર્થીઓને સામાજિક
વિજ્ઞાન વિષયમાં ઐતિહાસિક ઘટનાઓ યાદ રાખવામાં અને તેના ખ્યાલોની સમાજ આપવા માટે
મેં સૌ પ્રથમ પોતે AI ટેકનોલોજીનો
અભ્યાસ કરી જાતે શીખી મારો આ પ્રયોગ શરૂ કરેલ વિવિધ AI વેબસાઇટ , સોફ્ટવેરનો ઉપયોગ કરી ઇતિહાસના ખ્યાલોને
અધ્યયન નિષ્પત્તિ આધારિત શોર્ટ ફિલ્મ સ્વરૂપે વિદ્યાર્થી સમક્ષ મૂકવામાં આવીને
શાળાના વિદ્યાર્થીએને ખૂબ રસ પડ્યો. વિદ્યાર્થીઓ CONCEPTUAL LEARNING સાથે
શીખે. જે આશયથી મેં શોર્ટ ફિલ્મ શાળાના વિદ્યાર્થીઓને વર્ગખંડ શિક્ષણ કાર્ય દરમિયાન તથા અન્ય શાળાના શિક્ષકો
અને વિદ્યાર્થી માટે શેર કરવા અમારી YOUTUBE CHANNEL તથા મારા બ્લોગનો (BLOG)ના માધ્યમથી વિવિધ વૉટસઅપ ગ્રૂપમાં પણ શેર કરેલ જેમાં
મને ખૂબ સારો પ્રતિસાદ મળેલ.
· સામાજિક વિજ્ઞાનને રસપ્રદ અને
વિદ્યાર્થીઓનો મનગમતો વિષય બનાવવા મેં શોર્ટ ફિલ્મ ઉપરાંત મેં AI ટેકનોલોજીનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ સેલ્ફ લર્નિગ કરી શકે માટે INFOGRAPHIC IMAGE
, INFOGRAPHIC VIDEOS , INFOGRAPHIC POWER POINT PRESENTSATION (PPT FILE) જેમાં પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળેલ. મેં અન્ય ગુજરાતી
વિષયમાં પણ આ નવચારને અમલમાં મૂકી આખી વ્યાકરણ શ્રેણી બનાવેલ છે. જે ખૂબ જ અસરકારક
રહેલ છે.
· મારા દ્વારા તૈયાર કરેલ સાહિત્ય વિદ્યાર્થીઓ
ફ્રી સમયમાં એટલે કે રિશેષ દરમિયાન , છેલ્લા તાસમાં જાતે શીખવા માટે પ્રેરાયા છે
અને જાતે શીખતા થયા છે સાથે - સાથે યાદ
રાખતા થયા છે. વિદ્યાર્થીઓમાં સામાજિક વિજ્ઞાન તેમનો મનગમતો વિષય બન્યો છે.
Ø મૂલ્યાંકનની વિગતો : ( મૂલ્યાંકન ઉપકરણ ,પ્રયુક્તિ વગેરેની વિગત )
· મૂલ્યાંકન માટે મેં AI ટેકનોલોજી આધારિત ક્વિઝ , INTERACTIVE GAME આધારિત મૂલ્યાંકન (ઓનલાઈન) કરવામાં આવે છે. મારા
દ્વારા તૈયાર કરેલ અધ્યયન નિષ્પત્તિ અને એકમ પ્રમાણેની MCQ BANK (પ્રથમ સત્ર અને દ્વિતિય સત્ર) દ્વારા વર્ગ શિક્ષણ કાર્ય દરમિયાન કરવામાં આવે
છે. જેમાં વિદ્યાર્થીઓને ખૂબ રસ પડે અને મજા આવે છે.
Ø પરિણામો ( ડેટા સંબંધીત આધાર – પુરાવા સાથે )
· આ નવાચાર થકી શાળાના વિદ્યાર્થીઓ
સામાજિક વિજ્ઞાન વિષયમાં રસ લેતા થયા છે અને આ વિષય તેમનો મનગમતો વિષય બન્યો છે.
જેના કેટલાક અંશો મારી યુટ્યુબ ચેનલ પર નિહાળી શકો છો. અમારી YOUTUBE CHANNEL પર 100000+ થી વધુ વખત અમારું આ વીડિયો શ્રેણી
સાહિત્ય જોવાયું છે તથા BLOG પર 300000+
પર પેજ વ્યૂઅર જોવા મળેલ છે.
Ø આપના ઇનોવેશનનો અમલ અન્ય શાળામાં
કરવામાં આવ્યો હોય તો તેની વિગત :
· હા , સી. આર. સી. કક્ષા હેઠળની શાળા , જિલ્લાની શાળા
તથા રાજ્યની ઘણી શાળામાં મારા નવાચારનો ઉપયોગ થાય છે. અલગ ફાઈલમાં માહિતી મૂકેલ
છે.
DOWNLAOD : CLICK HERE

