Showing posts with label એપ્લિકેશન. Show all posts
Showing posts with label એપ્લિકેશન. Show all posts

Tuesday, 13 April 2021

INNOVATION 2021

  નમસ્કાર સારસ્વત મિત્રો તથા વ્હાલા બાળકો,

   મારા આ વર્ષ દરમિયાન કરેલ નવતર પ્રયોગ આપ નિહાળી શકો છો. 

     ધોરણ- 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષય સંદર્ભ બાળકોને ખૂબ જ રસપ્રદ પડે તેવા ઈન્ટર એક્ટીવ ગેમ બનાવેલ છે. જેના દ્વારા બાળકો સરળતાથી સામાજિક વિજ્ઞાન આધારિત  ગુજરાતના નકશાની સમજ મેળવી શકે  એવો પ્રયત્ન કરવામાં આવેલ છે. 

ગેમ રમવા નીચે આપેલ લીંકને ઓપન કરો. 

નોંધ-: આ ગેમ રમવા DRAG એન્ડ DROP કરવું. 

ભાગ-1 

GAME-:: ગુજરાતના જિલ્લા આધારિત નકશો પૂર્ણ કરો.

ભાગ-૨  

GAME-:: ગુજરાતના જિલ્લા આધારિત નકશા પૂર્ણ કરો. 

ભાગ-૩ 

GAME-: ગુજરાતના જિલ્લા આધારિત નકશા પૂર્તિ

ભાગ-4 

GAME-: ગુજરાતના જિલ્લા આધારિત નકશા પૂર્તિ

ભાગ-5 

GAME-: ગુજરાતના જિલ્લા આધારિત નકશા પૂર્તિ

‼️ * INTERACTIVE GAME- બાળકો રમતાં રમતાં શીખી શકે તે માટે ખૂબ જ રસપ્રદ એવી ગેમનું નિમાઁણ કરેલ છે..* ‼️

અમારી ચાર એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચે આપેલ લિન્ક ઓપન કરો. 

    CLICK HERE -:   એપ્લિકેશન ડાઉનલોડ કરો.


   NMMS LIVE QUIZ COMPITITION જોવા. 


  CLICK HERE -: NMMS CLASS- MICROSOFT TEAM


🏆 *ONE PAGE ONE CLICK* 🏆


👉 *વિજ્ઞાન ટેકનોલોજી*


➡️ *GAME:1:પણઁના ભાગ*

GAME -1


➡️ *GAME:2:નિસ્યંદન ટાવર*

GAME:-2


➡️ *GAME:3:આંખના ભાગ*

GAME:-3


➡️ *GAME:4:હ્દય વિશે*

GAME:-4


➡️ *GAME:5:પાચન તંત્ર વિશે*

GAME:-5


👉 *સામાજિક વિજ્ઞાન*


➡️ *GAME:6: ભારતના ક્રાંતિવીરો*

GAME:-6


➡️ *GAME:7: ગુજરાતના સ્થાપત્યો*

GAME:-7


➡️ *GAME:-8: ખંડ વિશે*

GAME:-8


👉 *અંગ્રેજી*


➡️ *GAME:-9: ફળ વિશે*

GAME:-9


➡️ *GAME:-10 શાકભાજી વિશે*

GAME:-10


FRUIT GAME- સાચો સ્પેલિંગ બનાવો


વિવધ ખંડ વિશે- GAME





*આપના દરેક બાળકો સુધી શેર કરશો..*




Thursday, 25 February 2021

ટોયફેર-2021 રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી..

 નમસ્કાર સારસ્વત મિત્રો તથા વ્હાલા બાળકો ,

 ધોરણ 3 થી 8 માં શિક્ષણમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવી વિવધ એપ્લિકેશનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરેલ છે. હાલ યોજાયેલ રાજ્યકક્ષાનાં ટોયફેરમાં પણ આ તમામ એપ્લિકેશન પસંદગી પામેલ છે. તા.27.02.2021 થી 02.03.2021 યોજાનાર રાષ્ટ્રીયકક્ષાના ટોયફેરનો એક હિસ્સો છે. આ તમામ આપ આપના બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય તેવો પ્રયાસ અમારા પરિવાર દ્વારા થયેલ છે.  

  • ઓફલાઇન એપ - ઈન્ટરનેટ વગર ઉપયોગ કરી શકાય.  
  • ઓનલાઈન એપ -ધો. 6 થી 8 સમાંજિક વિજ્ઞાન 
  • ધોરણ-8 માટે શિષ્યવૃત્તિ જેવી NMMS પરીક્ષામાં ઉપયોગી એપ 
  • રમતાં- રમતાં અંગ્રેજી શીખીએ એપ 
  •   તમામ એપ ડાઉનલોડ કરવા નીચે આપેલ લિન્ક ઓપન કરો. 
                                   // ડાઉનલોડ કરો //

આભાર