Saturday, 7 November 2020

'NMMS - નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના " ધોરણ-8 સામાજિક વિજ્ઞાન વર્ષ 2020-21

 નમસ્કાર શિક્ષક મિત્રો તથા  વ્હાલા બાળકો,

    હાલ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા "NMMS" ધોરણ-8 માટે શિષ્યવૃતિ પરીક્ષા યોજાનાર છે.  જેમાં સામાજિક વિજ્ઞાન પણ અગત્યનો વિષય હોય તેના 35 ગુણનાં પ્રશ્નો પૂછવાના હોય તો સામાજિક વિજ્ઞાન વિષયના પ્રેક્ટીસના ભાગરૂપે એક સુંદર મજાની ધોરણ-6 થી 8 ની એપ્લીકેશન તૈયાર કરેલ છે જે આપ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. 


 PLAY STORE - SOCIAL SCIENCE QUIZ APPLICATION  ડાઉનલોડ કરવાની લિન્ક નીચે આપેલ છે.

 https://play.google.com/store/apps/details?id=appinventor.ai_hemantgurjar1981.SOCIAL_SCIENCE_QUIZ_checkpoint1

   આભાર 

No comments: