![]() |
| શાળામાં એક્બીજા પર રંગ-છાટતા બાળકો.. |
ઉત્સવો.....એક આધ્યાત્મિક પર્વ તથા એક સંદેશ સાથે જોડાયેલા હોય છે....
આપણો આ હોળી-ધૂળેટીનો મહોત્સવ પણ આવા એક પર્વ એક નાનકડાં પ્રહલાદની ભક્તિ અને તેમના પિતા હિરણ્યા કશ્યપ અને તેમની ફોઇ હોલિકા વચ્ચેની કથા સાથે સંકળાયેલ છે જેનાથી આપ સૌ પરિચિત છો....અમારી શાળાના બાળકો ખૂબ જ આનંદ,ઉલ્લાસ સાથે આ પર્વની ઉજવણી કરતા દેખાય છે.
હોળીના દહન સાથે વીતી ગયેલો સમય ,કડવી યાદો , અનુભવુ , દુ:ખોને ભુલાવી ,,,,,આવવા વાળા સમય સાથે ઉલ્લાસ , આનંદ અને ભાઇચારામાં પરિવર્તિત કરીએ.... અમારી શાળા વતી આપ સર્વેને હોળીની શુભકામનાઓ પાઠવીએ છીએ......HAPPY HOLI....

No comments:
Post a Comment