Friday, 6 March 2015

મૂલ્ય શિક્ષણ.....


પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી તેનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડતા અમારી
શાળાના બાળકો......
                 શિક્ષણ એ પરીક્ષામાં સારા માર્ક્સ લાવી પ્રથમ ક્રમે પાસ થવું એ નથી પરંતુ શીખવવામાં આવતાં મૂલ્યલક્ષી એકમો માંથી બાળકોએ કયાં કયાં મૂલ્યો કે ગુણો શિખ્યા છે.....એ જરૂરી છે...તમને શું લાગે છે ? 
તમારો જવાબ અમને ખબર છે.....પહેલા લોકો કહેતાં અને આજે પણ ઘણીવાર કહેવામાં આવે છે કે ભણ્યાં છે પણ ગણ્યાં નથી.....આવી જૂની કહેવતો બોલાતી હતી.... અમારી શાળાના બાળકો દ્વારા પ્રાણી પ્રત્યે દયા રાખવી જેનું ઉત્તમ દ્રષ્ટાંત પુરું પાડતા શાળાનાં બાળકો......ભુપેંદ્રસિંહ, બાદલસિંહ અને પંકજસિંહ

No comments: