Sunday, 1 February 2015

શાળાની વિતી ગયેલી ક્ષણો...

     
SMC નવિન રચના..

       શાળાની વિતી ગયેલી ક્ષણો..

  • એસ.એમ.સી. રચના...જે શાળા અને સમાજને  સાંકળવાનું  અને શિક્ષણને વધુ ગુણવત્તાયુકત  બનાવવાનું કાર્ય કરે છે...






શાળા પ્રવેશોત્સવ-મહેમાનોનું સ્વાગત 
શાળા પ્રવેશોત્સવ.....જે બાળકોને શાળા આવવા પ્રોત્સહન પુરૂં પાડતો કાર્યક્રમ છે....અને ક્ન્યા કેળવણીને વેગ આપતો કાર્યક્રમ છે... 





                                                         
દિકરો દિકરી એક સમાન...






          મૌખિક અભિવ્યક્તિનો  હેતુ સિધ્ધ કરતી શાળાની બાલિકા મુક્તાબેન દ્વારા દિકરો દિકરી એક સમાન વિશે રજૂઆત.....  







          કહેવાય છે કે સાભળેલું કે જોયેલું કરતાં જાતે કરેલ કોઇપણ કાર્ય કે વિજ્ઞાન ટેકનોલોજીની પ્રવ્રુતિ હોય કે પ્રયોગ કદી પણ ભૂલી શકાતી નથી અને લાંબા સમય સુધી યાદ રાખી શકાય છે...જેનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડતાં ધોરણ- 7ના બાળકો...... 



નવરાત્રિ મહોત્સવ....

               ઉત્સવ કે તહેવારો જો ન ઉજવાતાં હોત તો આપણું જીવન રસ વગર બની જાત....પરંતું આ ઉત્સવો આપણાં જીવનને નવી દિશા , નવી ઉર્જા,સાથે સાથે આપણાં જીવનને આનંદ અને સામાજિકતાનો અને સમૂહભાવનાનો  પાઠ શિખવી જાય છે...આવા ઉત્સવો શાળામાં હર-હંમેશ ઉજવવાં અમે સૌ તત્પર રહિએ છીએ....

ઇનામ વિતરણ 
             બાળકને જયારે પ્રોત્સાહિત કરીશુ તો તે બાળક બીજી વખત સખત પરિશ્રમ સાથે સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરાશે સાથે સાથે અન્ય બાળકોને પણ પ્રોત્સાહન મળશે અને તેઓ અન્ય માટે આઇડિયલ બની શકે છે... 






                             શાળામાં થતી દરેક માહિતીથી આપ સૌને માહિતગાર કરીશું...આપનું માર્ગદર્શન અમારા બાળકો અને અમારા માટે પ્રોત્સાહન અને ઉત્સાહ પૂરું પાડશે...અમે આપનાં માર્ગદર્શનની રાહ જોઇશું.....
                                                                                                     THANK YOU VERY MUCH           
                                                                                                      
CONTACT ON US
EMAIL ID- httelavipuradetroj@gmail.com
                                                                            

1 comment:

Unknown said...

Extremely awesome. Nice content with superb picture. It was a great experience. Jai Ho.