![]() |
દેશના એક મહાન વ્યક્તિ કે જેઓને આપણે કદાપી ભૂલી શકાય તેમ નથી એવા મહાત્માં ગાંધીજીના નિર્વાણ દિને આખા રાજયમાં તેમની યાદમાં કહો કે તેમના અણુવ્રતમાંના એક મૂલ્યવર્ધક ગુણ સ્વચ્છતા..ના ભાગ રૂપે અમે અને આપ સૌએ તેઓને એક શ્રધ્ધાંજલી પાઠવી છે..આપ સૌના આ અભૂતપૂર્વ પ્રયાસ બદલ અમારી શાળા આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે...
![]() |
અમારી શાળાનાં બાળકો અને શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો...અને દરેકને ખૂબ જ મજા આવી હતી..
આવો સ્વચ્છ ગામ....સ્વચ્છ દેશ બનાવીએ....
ભારતમાતા કી જય.... |




No comments:
Post a Comment