Monday, 26 January 2015

66માં પ્રજાસત્તાક દિનની એક ઝલક....

અમારી શાળા

અમારી શાળાનું આ આગણું થોડીવાર પછી સુંદર મજાના વિવધ દેશભક્તિ, નારેબાજી,નાટક, યોગા,ઝંડાગીત વગેરેથી ઝૂમી ઉઠશે...











ગામમાં બાળકો , શિક્ષકો, ગ્રામજનો દ્વારા નારેબાજી તથા દેશ્ભક્તિ ગીતો દ્વારા  પ્રભાતફેરી યોજાઇ.. 









ગ્રામ પંચાયતના કારોબારી સભ્યશ્રી ભવાનજી દ્વારા...
 ધ્વજવંદન વિધિ...
અંધશ્રધ્ધા વિશેનું નાટક 

દેશ રે જોયા દાદા પરદેશ આધારીત ગીત..


































1 comment:

Detroj said...

It's amazing. The enthusiasm never before seen.