Friday, 26 March 2021

વિજ્ઞાન ટેકનોલોજી- INTERACTIVE GAME

 નમસ્કાર સારસ્વત મિત્રો તથા વ્હાલા બાળકો, 

     ધોરણ- 6 થી 8 વિજ્ઞાન ટેકનોલૉજી વિષય સંદર્ભ બાળકોને ખૂબ જ રસપ્રદ પડે તેવા ઈન્ટર એક્ટીવ ગેમ બનાવેલ છે. જેના દ્વારા બાળકો સરળતાથી વિજ્ઞાન આધારિત વિવિધ આકૃતિની  સમજી શકે  એવો પ્રયત્ન કરવામાં આવેલ છે. 

ગેમ રમવા નીચે આપેલ લીંકને ઓપન કરો. 

નોંધ-: આ ગેમ રમવા DRAG એન્ડ DROP કરવું. 


1. પર્ણ વિશે


GAME-1


2. નિસ્યંદન ટાવર વિશે 


GAME-2


3. આંખ વિશે 


GAME-3


4. હદય વિશે 


GAME-4


5. પાચનતંત્ર વિશે 


GAME-5


GAME-:6 સૌર પરિવાર


આભાર 

No comments: