નમસ્કાર સારસ્વત મિત્રો તથા વ્હાલા બાળકો,
ધોરણ- 3 થી 8 અંગ્રેજી વિષય સંદર્ભ બાળકોને ખૂબ જ રસપ્રદ પડે તેવા ઈન્ટર એક્ટીવ ગેમ બનાવેલ છે. જેના દ્વારા બાળકો સરળતાથી રમતાં-રમતાં અંગ્રેજી શીખી શકે એવો પ્રયત્ન કરવામાં આવેલ છે.
ગેમ રમવા નીચે આપેલ લીંકને ઓપન કરો.
નોંધ-: આ ગેમ રમવા DRAG એન્ડ DROP કરવું.
ફળ વિશે-સાચો સ્પેલિંગ બનાવો.
FRUIT GAME- સાચો સ્પેલિંગ બનાવો
આભાર
No comments:
Post a Comment