Sunday, 21 February 2021

NMMS QUIZ PRACTICE 2021

નમસ્કાર ,

 સારસ્વત શિક્ષક મિત્રો તથા વ્હાલા બાળકો,

        આજથી આપના માટે દરરોજ NMMS ધોરણ-8 શિષ્યવૃતિ પરીક્ષાની તૈયારીનાં ભાગરૂપે બાળકોને ઉપયોગી થાય તે હેતુસર ઓનલાઈન ક્વિઝની સીરીઝ લાવી રહ્યા છે. દરેક વિધાર્થીઓ ભાગ લેવો અન્ય મિત્રો સુધી આ ક્વિઝ પહોંચાડવા નમ્ર વિનંતી જેથી વધુ માં વધુ વિધાર્થીઓ માટે ફાયદાકારક નીવડે.. 

 
 
  









No comments: