Thursday, 25 February 2021

ટોયફેર-2021 રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી..

 નમસ્કાર સારસ્વત મિત્રો તથા વ્હાલા બાળકો ,

 ધોરણ 3 થી 8 માં શિક્ષણમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવી વિવધ એપ્લિકેશનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરેલ છે. હાલ યોજાયેલ રાજ્યકક્ષાનાં ટોયફેરમાં પણ આ તમામ એપ્લિકેશન પસંદગી પામેલ છે. તા.27.02.2021 થી 02.03.2021 યોજાનાર રાષ્ટ્રીયકક્ષાના ટોયફેરનો એક હિસ્સો છે. આ તમામ આપ આપના બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય તેવો પ્રયાસ અમારા પરિવાર દ્વારા થયેલ છે.  

  • ઓફલાઇન એપ - ઈન્ટરનેટ વગર ઉપયોગ કરી શકાય.  
  • ઓનલાઈન એપ -ધો. 6 થી 8 સમાંજિક વિજ્ઞાન 
  • ધોરણ-8 માટે શિષ્યવૃત્તિ જેવી NMMS પરીક્ષામાં ઉપયોગી એપ 
  • રમતાં- રમતાં અંગ્રેજી શીખીએ એપ 
  •   તમામ એપ ડાઉનલોડ કરવા નીચે આપેલ લિન્ક ઓપન કરો. 
                                   // ડાઉનલોડ કરો //

આભાર 

No comments: