Sunday, 13 March 2016

ગૌરવભરી સફર...પ્રતિભા શોધ

કાર્ય, કૌશલ્ય, કૂશળતા બતવાનું એક પ્લેટફોર્મ એટલે પ્રતિભા શોધ.....
            તા-:9મી માર્ચના રોજ જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત સોલા પ્રાથમિક શાળામાં જિલ્લા કક્ષાએ પ્રતિભા શોધ સ્પર્ધાનું એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાંથી વિવિધ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમા અમારી શાળાનાં વિધાર્થીઓએ ભવાઇમાં સ્પર્ધામાં ભાગ લઇ શાળાનું તથા ગામનું ગૌરવ વધાવ્યું. જેની એક ઝલક....
થીમ-: બેટી બચાવો...







                                             THANKS FOR VISIT...

No comments: