Friday, 30 October 2015

બાળ સાંસદ ચૂંટણી-2015

                આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિકતાં ધરાવતો દેશ છે....દેશનું શાસન લોકશાહી  પધ્ધ્તિથી ચાલતું શાસન છે...લોકશાહી શાસન વ્યવસ્થાનો એક ભાગ  આ  ચૂંટણી પ્રક્રિયા છે....બાળકોને ચૂંટણી પ્રક્રિયાથી સંપૂર્ણપણે વાકેફ તથા માહિતગાર કરવામાં શાળામાં બાળા સાંસદ ચૂંટણીનું એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું....જે આપના સુધી પહોંચાડવા એક નાનકદો પ્રયાસ કરવામાં આવ્યો છે....જે આપ જોઇ શકો છો.....

મત આપવા માટે ખૂબ જ ઉત્સાહ દાખવતા....મતદાર...











ચૂંટણીની ફરજ બજાવતા સ્ટાફ મિત્રો....



























મત આપ્યાનો આનંદા  વ્યકત કરાતા બાળકો...


















































 














































મતપેટીને  સઘન સુરક્ષા સાથે લઇ જતા સુરક્ષાકર્મી....




વિજેતા થયા બાદ સૌગંદ  લેતા ઉમેદવારો....












     THANKS A LOT

FROM:- EDUCATION TEAM  
             TELAVIPURA 
            TA-DETROJ
            DI-AHMEDABAD







No comments: