Friday, 30 October 2015

તિથિ ભોજન-2015

 કહેવાય છે કે મોટામાં મોટું દાન એ જ અન્ન દાન.....અમારી શાળામાં ગામનાં દાતાશ્રી તરફથી આંગણવાડી તથા શાળાનાં તમામા બાળકોને પ્રસાદ રૂપે તિથિ ભોજન આપવામાં આવ્યું જેની એક ઝ્લક...


સર્વે દાતાશ્રીઓનનો શાળા પરિવાર  ખૂબ ખૂબ આભાર વ્યકત કરે છે...

* તા:- 16/09/15નાં દિને શાળા પરિવાર તરફથી શાળાનાં તથા આંગણવાડીનાં તમામ બાળકો સાથે સાથે SMC કમિટીનાં તમામ સભ્યોને પણ તિથિ ભોજન આપવામાં આવ્યું...


* તા:-17/09/15નાં દિને એસ.એમ.સી. કમીટીના અધ્યક્ષશ્રી કનકસિંહ ચૌહાણ , ઉપાધ્યક્ષ વનરાજસિંહ  ચૌહાણ , દીલુજી વાઘેલા તરફથી પણ તિથી ભોજન આપવામાં આવ્યું..


* ચૌહાણ ગાંડાજી પ્રતાપજી તરફી તા-18/09/15નાં રોજ તિથી ભોજન રૂપે પ્રસાદ આપવામાં આપવમાં આવ્યું..

* તા:-16/10/2015નાં દિને સ્વ. જગાજી ફુલાજીનાં પરિવાર વતિ તેમનાં મોટો દિકરા ચૌહાણ ભીખાજી જગાજી તરફથી પણ તિથીભોજન આપવામાં આવ્યું..


 આમ, આ તમામ દાતાશ્રીઓનો શાળા પરિવાર ફરીથી  હદય પૂર્વક આભાર વ્યકત કરે છે......
એક ઝલક....














મુલાકત બદલ ધન્યવાદ...

No comments: