Wednesday, 11 March 2015

આભાર દર્શન....

          અમારી તેલાવીપુરા પ્રા.શાળાનો બ્લોગ વિશ્વ સમક્ષ રજૂ કરવા બદલ શાળા પરિવાર આપ સર્વેનો આભાર વ્યક્ત કરવા ઉત્સુક છે....
           સૌ પ્રથમ તો  ડાયેટમાં  અભ્યાસકાળ દરમિયાનનાં ગુરુજી એવા ડાયેટ(અમદાવાદ-શહેર)નાં   પ્રાચાર્યસાહેબશ્રી  ડો. દિનેશભાઇ તિવારીસર , માર્ગદર્શક , પથદર્શક ,વિઝીટર, વાલીગણ  એવા સર્વેના અમે  ખૂબ ખૂબ આભારી છીએ....
            SPECIALLY THANKS TO.....દેત્રોજ તાલુકાનું જે સુકાન સંભાળી રહ્યાં છે એવા સુકાની બી.આર.સી.કો.સાહેબશ્રી રોહિતભાઇ રાવલસર , શિક્ષણ પ્રત્યે ખૂબ જ નાવિન્યતા  , વૈવિધ્યતા દાખવનાર તથા ચિંતન કરનાર એવા નદીશાળા ક્લસ્ટરના સી .આર.સી. કો. સાહેબશ્રી કેતનભાઇ ઠાકરસર , ખૂબ જ ટુંકા સમયમાં પ્રગતિ કરનાર એવા ગૂગલ(Google) સમાન , ઇનોવેટીવસર કે જેવોએ બ્લોગનું ડેવેલોપમેન્ટ કરવામાં , ડિઝાઇન કરવામાં અમને ખૂબ જ સુંદર મજાનું માર્ગદર્શન પૂંરુ પાડનાર એવા ડાંગરવા કલસ્ટરનાં સી.આર.સી.કો. સાહેબશ્રી હેમંતભાઇ વાઘેલાસર , અમારા દેત્રોજ તાલુકાનાં હદય સમાન  કલસ્ટર એવા બાલસાસણ ક્લસ્ટરનાં સી.આર.સી. કો. સાહેબશ્રી અમરતભાઇ દેસાઇસર ,કહેવાય છે કે ધ્યેય હંમેશા ઉંચા રાખો..અને આપણે નક્કી કરેલ ધ્યેય ચોક્કસ પણે  સફળતા દ્વ્રારા સિધ્ધ થશે...હંમેશા કંઇક નવા વિચારને , નવી દિશાને વેગ આપનાર એવા બાલસાસણ  પે.સેન્ટર શાળા આચાર્યશ્રી સંજયભાઇ રાવલસર , દેત્રોજ બ્રાંચ શાળાનાં ઉત્સાહી અને પ્રોત્સાહન પૂરૂં પાડનાર મારા મિત્ર એવા નિમેષભાઇ પરમારસર , દેત્રોજ  તાલુકાના તમામ સી.આર.સી. કો.ઓ. સાહેબશ્રીઓ,  બાલસાસણ જૂથશાળાનાં તમામ આચાર્યશ્રીઓ, શિક્ષકભાઇઓ અને બહેનો, તેલાવીપુરા SMC કમિટી , વહાલા ગ્રામજનો......
                              આપ સર્વેનો તેલાવીપુરા શાળા ખૂબ ખૂબ હદય પૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ...આપના આ માર્ગદર્શન દ્વારા જ આ શક્ય બન્યું છે...તો ફરીથી ખૂબ ખૂબ આભાર....અને ભવિષ્યમાં પણ અમારા પથદર્શક રહેશો...એવી આશા.....THANKS A LOT ONCE AGAIN...
                                                                      TELAVIPURA TEAM
                                                                       

4 comments:

Unknown said...

શાળાના ભૂલકાઓ અને તેમના ઉત્તમ કાર્યને વિશ્વ સમક્ષ મૂકવા બદલ તેલાવીપુરા શાળાની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે, છતાં વિશેષપણે હેમંતભાઇ તમે અભિનંદનના ખરા હકદાર છો. મને ખરેખર આપના મિત્ર હોવાનો ગર્વ છે. શાળાની પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો થાય અને શિક્ષણક્ષેત્રે અવનવા કિર્તીમાન સ્થાપો એવી મારા તરફથી અભ્યર્થના. HEMANTBHAI TOO GOOD.

Rakesh said...

Hemantbhai ane sarve staff ane sixan vido ne khub khub abhinandan ke jemna social media dhhvara raju thati vividh educational pravrutio ane vividh innovative babato ke je bija sixako thaki balakoni uttaro uttar pragati ane sacha arthma sixan mate plateform puru padanar aapno aa blog khubj madadrup thayi sakse.

Hemant Gurjar said...

આભાર...નિમેષભાઇ

Hemant Gurjar said...

આભાર રાકેશ્ભાઇ..