નમસ્કાર સારસ્વત મિત્રો તથા વ્હાલા બાળકો ,
"આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે" રાષ્ટ્રગાન રોકોર્ડિંગ કરવા માટેની લિન્ક નીચે મુજબ છે.
👉 સૌ પ્રથમ લિન્ક ઓપન કરી આપની વિગત ભરો.
👉 ત્યારબાદ PROCEED કરો.
👉 આપનું રાષ્ટ્રગાન રેકોર્ડ કરો.
👉 રાષ્ટ્રગાન રેકોર્ડ થયાં બાદ UPLOAD કરો.
👉 આપનો રાષ્ટ્રગાનનો વિડિયો UPLOAD કર્યા પછી પ્રમાણપત્ર મેળવો.
👉 રાષ્ટ્રગાન રેકોર્ડ કરવા અહિ ક્લિક કરો.
જય હિન્દ
No comments:
Post a Comment