Saturday, 3 July 2021

"SIMPLE STEP IN ENGLISH"

 નમસ્કાર સારસ્વત મિત્રો તથા વ્હાલા બાળકો,

 મફતમાં ઘરે બેઠા અંગ્રેજી શીખો માત્ર 50/- રૂપિયાના કુરિયર ચાર્જમાં

          હા, પુલકિતભાઈ જોશી દ્વારા લખાયેલ પુસ્તક 'SIMPLE STEPS IN ENGLISH' વિના મૂલ્યે આપવામાં આવશે. અંગ્રેજી શીખવા અને જાણવા ઇચ્છનાર આ પુસ્તક ઘરે બેઠા મંગાવી શકે છે. 1000 પ્રત વિના મૂલ્યે આપવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે મેળવી શકશે. ગુજરાત રાજ્યના તમામ તાલુકામાં કુરિયર દ્વારા આપને પહોંચાડવામાં આવશે. જો આપ આ પુસ્તક મેળવવા ઇચ્છતા હોવ તો ફક્ત 50/- રૂપિયા કુરિયર ચાર્જ 9429088988 પર Google pay કરી મેળવી શકો છો. આ માટે આપે આપનું નામ, પિન કોડ સાથેનું સરનામું, મોબાઇલ નંબર જેવી વિગત 9429088988 પર મોકલવાની રહેશે.


નોંધ:- એક સરનામા પર એક જ પુસ્તક પહોંચાડવામાં આવશે. અને હા, તાલુકા મથક પર જ કુરિયર કરવામાં આવશે. જેથી સરનામું તાલુકા મથક્નું આપવાનું રહેશે.



સરળ રીતે અંગ્રેજી શીખવા માટે "SIMPLE STEP IN ENGLISH" બૂક ડાઉનલોડ કરો.. 

                                                          CLICK HERE


આભાર 

No comments: