Tuesday, 1 December 2020

NMMS (ધોરણ-8) પ્રેક્ટિસ સીરિઝ

 નમસ્કાર ,

 સારસ્વત શિક્ષક મિત્રો તથા વ્હાલા બાળકો,

      આપના માટે દરરોજ NMMS ધોરણ-8 શિષ્યવૃતિ પરીક્ષાની તૈયારીનાં ભાગરૂપે બાળકોને ઉપયોગી થાય તે હેતુસર ઓનલાઈન ક્વિઝની સીરીઝ લાવી રહ્યા છે. દરેક વિધાર્થીઓ ભાગ લેવો અન્ય મિત્રો સુધી આ ક્વિઝ પહોંચાડવા નમ્ર વિનંતી જેથી વધુ માં વધુ વિધાર્થીઓ માટે ફાયદાકારક નીવડશે.


      ::ક્વિઝમાં ભાગ લેવા નીચે આપેલ કસોટી પર ક્લિક કરો. :: 


સામાન્ય બૌધ્ધિક કસોટી- (ભિન્ન આકૃતિ )ક્વિઝ નં -1


સામાન્ય બૌધ્ધિક કસોટી(ભિન્ન આકૃતિ) ક્વિઝ નં-2


સામાન્ય બૌધ્ધિક કસોટી(વર્ગીકરણ) ક્વિઝ નં-3


સામાન્ય બૌધ્ધિક કસોટી(વર્ગીકરણ) ક્વિઝ નં-4


સામાન્ય બૌધ્ધિક કસોટી(સમસંબંધ) ક્વિઝ નં-5


સામાન્ય બૌધ્ધિક કસોટી(સમસંબંધ) ક્વિઝ -6



આભાર 


No comments: