Tuesday, 8 December 2020

NMMS (ધોરણ-8) પ્રેક્ટિસ સીરિઝ ભાગ નં. 14

   નમસ્કાર ,

 સારસ્વત શિક્ષક મિત્રો તથા વ્હાલા બાળકો,

        આજથી આપના માટે દરરોજ NMMS ધોરણ-8 શિષ્યવૃતિ પરીક્ષાની તૈયારીનાં ભાગરૂપે બાળકોને ઉપયોગી થાય તે હેતુસર ઓનલાઈન ક્વિઝની સીરીઝ લાવી રહ્યા છે. દરેક વિધાર્થીઓ ભાગ લેવો અન્ય મિત્રો સુધી આ ક્વિઝ પહોંચાડવા નમ્ર વિનંતી જેથી વધુ માં વધુ વિધાર્થીઓ માટે ફાયદાકારક નીવડે.. 

  નીચે આપેલ વિષયની ક્વીઝમાં ભાગ લેવા વિષય ઓપન કરો. 


સામાન્ય બૌધ્ધિક કસોટી


એકમ-1 વિજ્ઞાન


એકમ-1,2,3 સામાજિક વિજ્ઞાન


આભાર 



No comments: