નમસ્કાર ,
સારસ્વત શિક્ષક મિત્રો તથા વ્હાલા બાળકો,
આજથી આપના માટે "ચાલો જાતે તપાસીએ" અન્વયે મૂલ્યાંકન હેતુસર દરરોજ ધોરણ-6 થી 8 એકમની સામાજીક વિજ્ઞાન વિષયની ઓનલાઇન ક્વિઝ તૈયાર કરવામાં આવેલ છે. દરેક વિધાર્થીઓ ભાગ લેવો અન્ય મિત્રો સુધી આ ક્વિઝ પહોંચાડવા નમ્ર વિનંતી જેથી વધુ માં વધુ વિધાર્થીઓ માટે ફાયદાકારક નીવડે..
નીચે આપેલ વિષયની ક્વીઝમાં ભાગ લેવા વિષય ઓપન કરો.
આભાર
No comments:
Post a Comment