Friday, 27 November 2020

NMMS (ધોરણ-8) પ્રેક્ટિસ સીરિઝ ભાગ-8

 નમસ્કાર ,

 સારસ્વત શિક્ષક મિત્રો તથા વ્હાલા બાળકો,

      આપના માટે દરરોજ NMMS ધોરણ-8 શિષ્યવૃતિ પરીક્ષાની તૈયારીનાં ભાગરૂપે બાળકોને ઉપયોગી થાય તે હેતુસર ઓનલાઈન ક્વિઝની સીરીઝ લાવી રહ્યા છે. દરેક વિધાર્થીઓ ભાગ લેવો અન્ય મિત્રો સુધી આ ક્વિઝ પહોંચાડવા નમ્ર વિનંતી જેથી વધુ માં વધુ વિધાર્થીઓ માટે ફાયદાકારક નીવડશે.


 ::ક્વિઝમાં ભાગ લેવા નીચે આપેલ કસોટી પર ક્લિક કરો. :: 


સામાન્ય બૌધ્ધિક કસોટી નં-6


સામાજિક વિજ્ઞાન કસોટી નં-15


સામાજિક વિજ્ઞાન કસોટી નં-16


આભાર 






No comments: