Tuesday, 20 October 2020

હોમ લર્નિગ એક્ટીવીટી- વર્ચુઅલ ક્લાસ 2020


 નમસ્કાર મિત્રો તથા વ્હાલા વિધાર્થી મિત્રો.. 

       હાલ કોરોના મહામારી કારણે શાળાઓ  બંધ છે , શિક્ષણ નહિ  આ ઉક્ત વાક્યને  સાર્થક કરવા શાળાના શિક્ષક ગુર્જર હેમંતકુમાર સી. દ્વારા  બાળકોનું શિક્ષણ બગાડે ન તે ઉમદા હેતુથી બાળકો માટે દરરોજ અલગ-અલગ વિષયો તથા ધોરણ મુજબ ઓનલાઈન ક્લાસનું આયોજન શાળાના શિક્ષક મિત્રોનાં સહયોગ દ્વારા શિક્ષણ કાર્ય કરવાનો એક સુંદર પ્રયાસ એક નવતર પ્રયોગના ભાગરૂપે કરેલ છે જે આપ વિડીયો સ્વરૂપે નિહાળી શકો છો.. 





મુલાકાત લેવા બદલ આભાર







No comments: