Sunday, 25 October 2020

"મણકો-1 ઓનલાઈન સામાજિક વિજ્ઞાન ક્વિઝ"

       નમસ્કાર શિક્ષક મિત્રો , વાલીશ્રીઓ તથા વ્હાલા બાળકો સામાજીક વિજ્ઞાન વિષય અન્વયે  શ્રી પુલકિતભાઈ જોશી સાહેબ(નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ ,મહેસાણા) અને શ્રી હાર્દિક જોશીનાં માર્ગદર્શન અને તેમના દ્વારા લિખિત ચાલો સાથે મળીને શીખીએ પુસ્તક "પૂછો પ્રશ્ન-આપું ઉત્તર" આધારિત ગુજરાત રાજ્ય વિષે સામાન્ય જ્ઞાનની ક્વિઝ (મણકો-1) તૈયાર કરવામાં આવેલ  છે . આ ક્વિઝ બાળકો ,શિક્ષકો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનોને ઉપયોગી થશે.  

નોંધ-: ક્વિઝમાં 70% ગુણ પ્રાપ્ત કરશો તો આપને આપના ઈમેલ આઈડી પર પ્રોત્સાહનનાં ભાગરૂપે ઈ- સર્ટિફિકેટ મળશે .  

   ટેકનિકલ  કારણોસર ઈ સર્ટિફિકેટ થોડા દિવસ રાહ જોવા  વિનંતિ.     

         ક્વિઝમાં ભાગ લેવા માટે  નીચે આપેલ "પૂછો પ્રશ્ન-આપું ઉત્તર" પર ક્લિક કરતાં આપના માટે ક્વિઝ ઓપન થશે. 


"પૂછો પ્રશ્ન-આપું ઉત્તર"-QUIZ


આભાર 




No comments: