Sunday, 19 July 2020

HOME LEARNING QUIZ-STD.7,સામાજિક વિજ્ઞાન ,એકમ-1

     હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહેલ હોય "શાળાઓ બંધ છે,શિક્ષણ નહિ" તે હેતુથી બાળકો માટે દરરોજ એકમ અને ધોરણની લગતી ક્વિઝ બનાવેલ છે. જે આપના તથા આપ જે શિક્ષણને લગતા ગૃપમા જોડાયેલ હોય તેમને અવશ્ય મોકલશો અને જેથી બાળકો ઘરે બેઠા બેઠા શિક્ષણ કાયઁ કરી શકે. આપનો અભિપ્રાય આવકાર્ય છે..

No comments: