નમસ્કાર..
આપને દરરોજ ડીડી ગિરનાર પરનો કાયઁક્રમ આપને માત્ર એક જ પેજમાં મોકલવાનો પ્રયાસ કરેલ છે..જેના વિષય અને ધોરણ નીચે દશાઁવેલ છે..આપને કોઈ સૂચન તથા માગઁદશઁન આપવું હોય તો જરૂર આપશો..જેથી વધુ સારી માહિતી આપ સુધી પહોચાડી શકાય. અમારા માટે આપનું માગઁદશઁન અમૂલ્ય છે..

ધોરણ-3 , ગુજરાતી
ધોરણ-4, ગુજરાતી
ધોરણ--5, ગુજરાતી
ધોરણ-6, વિષય:-ગુજરાતી,સંસ્કૃત
ધોરણ-7 વિષય:-ગુજરાતી, સંસ્કૃત
ધોરણ-8 વિષય:-ગુજરાતી, સંસ્કૃત
➤ નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય આપવાં વિનંતી.
➤દરરોજ સાંજે આપના માટે ઓનલાઇન ક્વિઝની લીંક અમારા બ્લોગ પર મૂકવામાં આવશે.
જેની આપે નોંધ લેવી અને આપના બાળકો સુધી પહોચાડશો.
બ્લોગ એડ્રેસ-:telavipuraprimaryschool.blogspot.com મુલાકાત બદલ આભાર
No comments:
Post a Comment