નમસ્કાર...આપને દરરોજ ડીડી ગિરનાર પરનો કાયઁક્રમ આપને માત્ર એક જ પેજમાં મોકલવાનો પ્રયાસ કરેલ છે..જેના વિષય અને ધોરણ નીચે દશાઁવેલ છે..આપને કોઈ સૂચન તથા માગઁદશઁન આપવું હોય તો જરૂર આપશો..જેથી વધુ સારી માહિતી આપ સુધી પહોચાડી શકાય. અમારા માટે આપનું માગઁદશઁન અમૂલ્ય છે..આભાર
ધોરણ-:3 , વિષય-: ગણિત
ધોરણ-5 ,વિષય-: પર્યાવરણ
ધોરણ-:6 ,વિષય-: વિજ્ઞાન ,હિન્દી
ધોરણ-7,વિષય-:વિજ્ઞાન ,હિન્દી
ધોરણ-:8 ,વિષય-:ગુજરાતી ,હિન્દી
મુલાકાત બદલ આભાર
No comments:
Post a Comment