નમસ્કાર શિક્ષક મિત્રો , વાલીમિત્રો તથા નાના નાના બાળદોસ્તો..હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. તેવા કપરા સમયમાં હાલ શાળાઓ બંધ છે ,શિક્ષણ નહિ.તે માટે બાળકોનું શિક્ષણ ન બગડે તે હેતુથી સરકારશ્રી દ્વારા એક ઉત્તમ વિકલ્પ ઓનલાઈન શિક્ષણ શરુઆત કરવામાં આવી છે. જેમાં બાળકોને અલગ અલગ ટેકનોલોજીના માધ્યમ દ્વારા બાળકોને શિક્ષણ મળી રહે તેવો પ્રયાસ સરકારશ્રી તથા શિક્ષણ વિભાગ તથા શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા તમામ મારા સારસ્વત શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવી રહ્યો છે તો તકે સરકારશ્રી તથા તમામ શિક્ષકોનું હ્દયપૂવઁકની આભાર વ્યક્ત કરું છું. મેં પણ બાળકો માટે એક જ લીંક પરથી તમામ ધોરણને વિડીયો બાળકો સુધી પહોચી શકે તે હેતુસર મારા બ્લોગ પર આ કાર્યક્રમ મુકવાનો નાનકડો પ્રયાસ હાથ ધરેલ છે..આ બાબતે આપનું સૂચન તથા કોમેન્ટસ મારા મેઈલ એડ્રેસ પર આવ કાયઁ છે. આપ જરૂરથી કોમેન્ટ આપશો...આભાર hemantgurjar1981@gmail.com
ધો-3 વિષય:- પયાઁવરણધો-4 વિષય:- પયાઁવરણ
https://youtu.be/uHLOh7-k6uA
ધો-5 વિષય:-ગણિત
https://youtu.be/CNFlOOT0KK4
ધો-6 વિષય:- ગણિત,ગુજરાતી
https://youtu.be/0898ploVEs4
ધો-7, વિષય:-ગણિત,ગુજરાતી
https://youtu.be/E55rnnHOsGU
ધોરણ:-8 વિષય:-ગણિત. ગુજરાતી
આભાર
No comments:
Post a Comment