Saturday, 27 February 2016

શાળાની સિધ્ધિ...પ્રતિભા શોધ

 
ભવાઇ -:પ્રતિભા શોધ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ ભાગ લેતા અમારી શાળાનાં બાળકો...જેનો શ્રેય શ્રેષ્ઠ વક્તા એવા શાળાનાં ભાષા શિક્ષક્શ્રી જેસંગભાઇને ફાળે જાય છે. જેની થીમ છે બેટી બચાવો...આ કૃતિ તાલુકા કક્ષાએ પ્રથમ આવી છે અને જે 9મી માર્ચનાં રોજ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જઇશું..    BEST OF LUCK  DOSTO...




No comments: