કહેવાય છે કે જાતે કરેલ કોઇ પણ કાર્ય કે નાનકડી પ્રવૃતિ કદાપી ભૂલાતી નથી અને લાબાં સમય સુધી યાદ રહે છે અને કોઇપણ વિષયની સંકલ્પની સરળતાથી સમજ આપી શકાય છે જેની એક રજૂઆત અમારા તરફથી કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે....
- રાત -દિવસની સમજ એક નાનકડી પ્રવૃતિ દ્વારા.....
- પડછાયાની લંબાઇનું માપન કરતાં ધોરણ-7નો વિધાર્થી ચૌહાણ બાદલસિંહ..............
વનસ્પતિ શ્વસનની ક્રિયામા કાર્બન ડાયોકસાઇડ વાયુની હાજરી હોય છે જેની સમજ મેળવતાં ધોરણ-6 નાં બાળકો.....
જ્વાળામુખીની સમજ એક વિડીયો દ્વારા આપવામાં આવી જેની એક ઝલક આપ જોઇ શકો છો.....
અંગૂઠા દ્વારા વિવિધ છાપ પાડવી....
ધોરણ-5નાં બાળકો....
અમે આશા રાખીએ છીએ કે અમારી શાળામાં થયેલ આ પ્રવૃતિ આપ સૌને ગમી હશે....
આપના તરફથી કોઇ સૂચન , માર્ગદર્શન હોય તો અમને જરૂર જણાવશો..આપનું સૂચન અમારો ઉત્સાહમાં વધારો કરશે અને અમારા માટે અત્યંત કિંમતી અને લાભદાયી રહ્શે...આપનું સૂચન કોમેંટ્માં લખશો..અથવા અમારા નીચે આપેલ ઇ-મેઇલ પર મોકલશો....
httelavipuradetroj@gmail.com
THANKS
EDUCATION TEAM
TELAVIPURA
TA.-DETROJ
DI.-AHMEDABAD



















4 comments:
Fine
Fine
આપના પ્રયત્નો ખૂબ ગમ્યા. .
આપના પ્રયત્નો ખૂબ ગમ્યા. .
Post a Comment