Tuesday, 27 October 2015

શાળા પ્રવેશોત્સવ-2015

  અમારી શાળામાં ધોરણ-1નાં બાળકોનાં નામાંકન અર્થે એક સુંદર મજાનો કાર્યક્રમની ઉજવણી કરવામાં  આવી....શાળા પ્રવેશોત્સવ-2015 જેની એક ઝલક આપ નિહાળી શકો છો..... 
મહેમાનોનું સ્વાગત.....
શાળાનાં બાળકો....




નામાંકન પામેલ બાળકોને કીટા વિતરણ કરતાં આધિકારીશ્રી....


















શિષ્યવ્રુતિનો ચેક અર્પણ કરતા મહેમાનશ્રી ભરતભાઇ.....



શાળાની બાલિકા સેજલબા ચૌહાણ......



શાળાનાં આચાર્યશ્રી રમણલાલ દ્વારા  બાળકોનું સન્માન....




ગામનાં આગેવાન વડિલશ્રી શીવુભા દ્વારા બાળકોને સન્માન....




શિક્ષિકાબેન ઇન્દુબેન દ્વારા બાળકોનું સન્માન......




શિક્ષિકાબેન આશાબેન દ્વારા બાળકોનું સન્માન....




મહેમાન દ્વારા ગામનાં આગેવાનનું સન્માન...








વૃક્ષારોપણ કાર્યક્રમ......

આપ સૌએ અમારો  આ કાર્યક્રમ નિહાળ્યો એ બદલ આભાર...... 
તેલાવીપુરા એજ્યુકેશન ટીમ 
દેત્રોજ/રામપુરા
અમદાવાદ  

7 comments:

Unknown said...

Very nice

Unknown said...

very much & Very nice

Unknown said...

very much & Very nice

Unknown said...

ખૂબ સરસ આયોજન અને સરસ પ્રયાસ. અભિનંદન

Unknown said...

ખૂબ સરસ આયોજન અને સરસ પ્રયાસ. અભિનંદન

Unknown said...

સતત અને સળંગ પ્રયત્ન કરી સફળતા ની મંઝિલ સર કરો તેવી શુભેચ્છાઓ.

Unknown said...

સતત અને સળંગ પ્રયત્ન કરી સફળતા ની મંઝિલ સર કરો તેવી શુભેચ્છાઓ.