નવા શૈક્ષણિક વર્ષમાં આપનું હાર્દિક સ્વાગત છે......નવું વર્ષ આપ સૌને માટે સફળ બની રહે તેવી આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ.....
શાળામાં કરેલ પ્રવ્રુતિની ઝલક નિહાળો અને અમારા માર્ગદશક બની જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડશો....અમારું ઇ-મેઇલ આઇડી નીચે મુજબ છે....
httelavipuradetroj@gmail.com
![]() |
| અંગૂઠાની છાપ દ્વ્રારા વિવિધ ચિત્રો બનાવવાની પ્રવ્રુતિ... |

![]() |
| જ્વાળામુખીની સમજ એક નાનકડાં વિડિયો દ્વારા સમજ......... |
![]() |
| પડછાયાની લંબાઇ જેની પ્રવ્રુતિ દ્વારા સમજ...... |
![]() |
| વનસ્પતિ શ્વસનની ક્રિયા કરે છે.... |
આપનું સૂચન અમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.....
આભાર
આચાર્યશ્રી
તેલાવીપુરા પ્રાથમિક શાળા
તા-દેત્રોજ જિ-અમદાવાદ
TEAM TELAVIPURA






No comments:
Post a Comment