Monday, 6 September 2021

શિક્ષક પર્વની ઉજવણી -07/09/2021

 નમસ્કાર મિત્રો, 

મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન , ભારત સરકાર દ્વારા શિક્ષકોનાં મૂલ્યવાન યોગદાન તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 હેતુઓના સંચાર અને શૈક્ષણિક પ્રચાર-પ્રસાર અર્થે "શિક્ષક પર્વ -2021"ની ઉજવણીની થીમ "QUALITY AND SUSTAINABLE SCHOOLS ; LEARNING FROM THE SCHOOL IN INDIA" રાખવામાં આવેલ છે.

ઉદ્ઘાટન કાર્યક્રમની તારીખ- : 07/09/2021 

સમય -: સવારે 10 : 30  કલાકે

કાર્યક્રમ નિહાળવા માટેનો વિડિયો 

આભાર 


No comments: