Wednesday, 29 October 2025

INTERACTIVE GAME STD 6 (દ્વિતિય સત્ર)

 નમસ્તે , 

     સામાજિક વિજ્ઞાનમાં બાળકોને રસ પડે અને વિષયને રસપ્રદ બનવામાં માટે ધોરણ 6 થી 8 ની એકમ પ્રમાણે વધુ મહાવરો કરાવી શકાય તે માટે વિવિધ પ્રકારના પ્રશ્નો દ્વારા બાળકોના સ્વ - મૂલ્યાંકન અને વર્ગ અધ્યયન - અધ્યાપન કાર્ય દરમિયાન ઉપયોગી થઈ શકે તે હેતુથી બાળકો માટે INTERACTIVE GAME નું નિર્માણ કરેલ છે. જે શાળાના તમામ બાળકોનાં સતત મૂલ્યાંકન પ્રક્રિયામાં , વિવિધ યોજાતી શિષ્યવૃત્તિ પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવી અમોને આશા છે.   

                      👉 ધોરણ -: 6 (દ્વિતિય સત્ર)

એકમ :- 5 શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર   

       વિકલ્પ પ્રશ્નો

       જોડકાં જોડો

       જોડકાં જોડો

       વિકલ્પ પ્રશ્નો

       વિકલ્પ પ્રશ્નો

       ખરાં - ખોટાં

       ખાલી જગ્યા

       વર્ગીકરણ કરો

       ટેસ્ટ પેપર : ડાઉનલોડ કરો.

       એકમ :- 6  મૌર્ય યુગ : 

       જોડકાં જોડો.

       વિકલ્પ પ્રશ્નો

       જોડકાં જોડો

       નકશો

       જોડકાં જોડો

       ખાલી જગ્યા

       ખાલી જગ્યા

       વિકલ્પ પ્રશ્નો

       ટેસ્ટ પેપર :: ડાઉનલોડ કરો.


Saturday, 27 September 2025

નવરાત્રી મહોત્સવ 2025

આજ રોજ આનંદદાયી શનિવાર અંતર્ગત શાળામાં આદ્યશકિતની ઉપાસના, અર્ચના, પ્રાર્થના, ભક્તિના સ્વરૂપે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી..જેની એક ઝલક નિહાળવા નીચે આપેલ લિંક પર ક્લિક કરી વીડિયો તથા ફોટગ્રાફ્સ મેળવી શકશો..

👉 વીડિયો માટે : અહિં ક્લિક કરો.
   

👉ફોટોગ્રાફ્સ માટે : COMING SOON

                                     આભાર

Friday, 19 September 2025

ધોરણ 6 થી 8 (પ્રથમ સત્ર - એસાઈન્મેન્ટ બૂક ) 2025

 નમસ્તે સૌને , 

👉 સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત ધોરણ 6 થી 8 માટે પ્રથમ સત્રાંત માટે  શિક્ષક મિત્રો , વિદ્યાર્થીઓના મૂલ્યાંકન , મહાવરા , પ્રેક્ટિસ તથા પુનરાવર્તન માટે ખૂબ જ ઉપયોગી એસાઈન્મેન્ટ બૂક બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. 

  • વિકલ્પ પ્રશ્નો 
  • ખરાં - ખોટા 
  • ખાલી જગ્યા
  • એક બે વાક્યમાં જવાબ આપો. 
  • ચિત્ર આધારિત પ્રશ્નો 
  • નકશાપૂર્તિ
  • જોડકાં 
  • મને ઓળખો 
  • ખોટો શબ્દ છેકી વાક્ય ફરીથી લખો. 
  • ટૂંકનોંધ        વગેરે પ્રકારના પ્રશ્નોનો ઉપયોગ કરી આ બૂક બનાવેલ છે.     

      👉   ડાઉનલોડ કરવા : અહી ક્લિક કરો.   


Saturday, 23 August 2025

સામાજિક વિજ્ઞાન 6 થી 8 MCQ BANK અને પ્રશ્ન સંપૂટ 2025

નમસ્કાર સૌને ,

👉વિદ્યાર્થીઓના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન હેતુ વિદ્યાર્થી , વાલી , શિક્ષકો વિદ્યાર્થીઓનું સતત અને સર્વગ્રાહી પોતે મૂલ્યાંકન કરી શકે તે માટે ધોરણ ૬ થી ૮ સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત અધ્યયન નિષ્પત્તિ આધારિત રસપ્રદ MCQ બેંક , વિવિધ પ્રકારના પ્રશ્નો આધારિત યુનિટ ટેસ્ટ નિર્માણ કરવામાં આવેલ છે. 


👉 ડાઉનલોડ કરવા માટે


👉 પ્રશ્ન સંપૂટ ડાઉનલોડ કરવા માટે



Tuesday, 29 July 2025

શોર્ટ ફિલ્મ દ્વારા સામાજિક વિજ્ઞાન :: એક નવાચાર 2025

 નમસ્કાર શિક્ષક મિત્રો અને વ્હાલા બાળકો ,

👉 સામાજિક વિજ્ઞાનને રસપ્રદ બનાવવા  છેલ્લા ઘણાં સમયથી વિવિધ નવાચાર હાથ ધરેલ છે. 

👉 જેમાનો એક નવાચાર છે શોર્ટ ફિલ્મ નિદર્શન દ્વારા વિષયને રોચક , સરળ , રસપ્રદ અને મનગમતો વિષય બનાવવા પ્રયત્ન કરેલ છે. 

👉સામાજિક વિજ્ઞાનનાં ધોરણ ૬ થી ૮ નાં એકમની સંકલ્પનાને એક સ્ટોરી એટલે ફિલ્મ સ્વરૂપે રજૂઆત કરવાનો પ્રયાસ કરેલ છે. 

👉 બાળકોને ઈતિહાસ વિષય ભણવામાં રસ નહતો તે આ નવાચાર દ્વારા સરળતાથી શીખી શકે છે. 

👉 ઐતિહાસિક ઘટનાઓ લાંબો સમય સુધી યાદ રહી જાય છે અને વિષયને સરળતાથી સમજી શકે છે. 

👉 ફિલ્મ નિદર્શન માટે : ધોરણ 8 એકમ 1 પ્લાસી અને બક્સરનું યુદ્ધ


👉 ફિલ્મ નિદર્શન માટે : ધોરણ 8 એકમ 3 ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ


👉 ફિલ્મ નિદર્શન માટે : ધોરણ 7 એકમ 1 પાટણનો વૈભવ


👉 ફિલ્મ નિદર્શન માટે : ધોરણ 7 દિલ્લી સલ્તનત ભાગ : 1


👉 ફિલ્મ નિદર્શન માટે : ધોરણ 7 દિલ્લી સલ્તનત ભાગ : 2


👉 ફિલ્મ નિદર્શન માટે : ધોરણ 7 એકમ 3 મુઘલ સામ્રાજ્ય


👉 ફિલ્મ નિદર્શન માટે : ધોરણ 6 એકમ 1 ઈતિહાસ જાણવાના સ્ત્રોત


👉 ફિલ્મ નિદર્શન માટે : ધોરણ 6 એકમ 2 આદીમાનવોનું જીવન


👉 ફિલ્મ નિર્દશન માટે : ધોરણ 6 એકમ 3 પ્રાચીન નગરો


👉 ફિલ્મ નિદર્શન માટે :  ધોરણ 8 એકમ 2 ભારતમાં બ્રિટિશ શાસન


👉 आजादी की कहानीફિલ્મ નિહાળવા


👉મોઢેરા સૂર્યમંદિરનો ઈતિહાસ


COMING SOON



Sunday, 20 July 2025

JOYFUL LEARNING WITH HEMANT GURJAR

 નમસ્કાર મિત્રો..

શાળાની વિવિધ પ્રવૃત્તિ તથા ડિજિટલ કન્ટેન્ટ જોવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને લાઈક , શેર અને સબસ્ક્રાઈબ કરો..

YOUTUBE CHANNEL : CLICK HERE

Saturday, 19 July 2025

SCHOOL ACTIVITY

      નમસ્કાર સૌને , 

           અનુપમ પ્રાથમિક શાળા , પાલાવાસણા તા. જિ. મહેસાણા બાળકોના સર્વાગી વિકાસ (360 ) થાય તે હેતુથી શાળામાં અવનવી વિવિધ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે.  

Ø                               હેતુ :-

·      બાળકોમાં રહેલી સુષુપ્ત શકિતનો વિકાસ થાય.

·      બાળકોમાં આત્મવિશ્વાસ વધે.

·      બાળકોમાં વિષય પ્રત્યે રસ વધે.

·      બાળકો રમતાં – રમતાં શિક્ષણ મેળવતા થાય.

·      પ્રવૃત્તિ દ્વારા બાળકોનું જ્ઞાન સમૃદ્ધ થાય.

·      મૂલ્યલક્ષી શિક્ષાણ દ્વારા બાળકોમાં સારા ગુણોનું સંવર્ધન અને સિંચન કરી શકાય.

·      બાળકોમાં સામાજિકતાનો વિકાસ થાય.  

·      શિક્ષણ પ્રત્યે એકાગ્ર બની શિક્ષણ મેળવતા થાય.

·      બાળકો ક્રિયા દ્વારા શિક્ષણ મેળવતા થાય.

·      બાળકોનો શારીરિક , માનસિક , બૌદ્ધિક વિકાસ થાય.

  v  વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન નિહાળવા માટે.. (ભાગ - ૧)

v (ભાગ - ૨)


v      v  બાળ સાંસદની ચૂંટણી નિહાળવા માટે. 

.










Wednesday, 16 July 2025

MCQ SEM 1 ( સામાજિક વિજ્ઞાન)

 નમસ્કાર મિત્રો 

ધોરણ 6 થી 8 પ્રથમ સત્રની એકમ પ્રમાણેની વિકલ્પ આધારિત ( MCQ) ટેસ્ટ પેપરનું નિર્માણ કરેલ છે. જેના દ્વારા વિદ્યાર્થીઓનું સતત સર્વગ્રાહી મૂલ્યાંકન કરી શકાય. આ ટેસ્ટ પેપર દ્વારા બાહ્ય પરીક્ષા જેવી કે NMMS , GYAN SADHNA , PSE વગેરે જેવી પરીક્ષાની ખૂબ સારી રીતે તૈયારી અને મહાવરો થઈ શકે જેથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વામાં વધારો થઈ શકે છે. આશા રાખીએ છીએ કે MCQ આધારિત બનાવેલ સાહિત્ય આપના બાળકોને ખૂબ ઉપયોગી સાબિત થશે..આભાર

👉 MCQ આધારિત પેપર મેળવવા : ક્લિક કરો.

Saturday, 12 July 2025

INTERACTIVE GAME STD 8 (સેમ 1)

 નમસ્તે , 

     સામાજિક વિજ્ઞાનમાં બાળકોને રસ પડે અને વિષયને રસપ્રદ બનવામાં માટે ધોરણ 6 થી 8 ની એકમ પ્રમાણે વધુ મહાવરો કરાવી શકાય તે માટે વિવિધ પ્રકારના પ્રશ્નો દ્વારા બાળકોના સ્વ - મૂલ્યાંકન અને વર્ગ અધ્યયન - અધ્યાપન કાર્ય દરમિયાન ઉપયોગી થઈ શકે તે હેતુથી બાળકો માટે INTERACTIVE GAME નું નિર્માણ કરેલ છે. જે શાળાના તમામ બાળકોનાં સતત મૂલ્યાંકન પ્રક્રિયામાં , વિવિધ યોજાતી શિષ્યવૃત્તિ પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવી અમોને આશા છે.   

                        👉 ધોરણ -: 8 (પ્રથમ સત્ર)

  એકમ :- 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસન  

       જોડકાં જોડો

       જોડકાં જોડો

       મને ઓળખો

       વર્ગીકરણ કરો

       ક્રમમાં ગોઠવો

       વિકલ્પ પ્રશ્નો

       ખાલી જગ્યા પૂરો

       મને ઓળખો

       ટેસ્ટ પેપર : ડાઉનલોડ કરો

       વિવિધ જિલ્લાના પેપર (મોડેલ પેપર)

 એકમ :- 2 ભારતમાં બ્રિટિશ શાસન 

     વિકલ્પ પ્રશ્નો

       વર્ગીકરણ કરો

     




  એકમ :- 3  ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ 

     વિકલ્પ પ્રશ્નો

       ખાલી જગ્યા પૂરો

     



 એકમ :- 4 અંગ્રેજ સમયનાં શહેરો , ગૃહઉદ્યોગો , ઉદ્યોગો   

     ખરાં - ખોટાં

       જોડકાં જોડો

     
 





 એકમ :- 9 સંસાધનો    

     વર્ગીકરણ કરો.

       જોડકાં જોડો

     
 



એકમ :- 10 ખનિજ અને ઊર્જા સંસાધન   

     વર્ગીકરણ કરો.

       વર્ગીકરણ કરો.

     
 








એકમ :- 11 ખેતી    

     વિકલ્પ પ્રશ્નો

       વિકલ્પ પ્રશ્નો

     
 



એકમ :- 15 ભારતીય બંધારણ     

     ચિત્ર આધારિત પ્રશ્નો

       વિકલ્પ પ્રશ્નો

     
 











Thursday, 10 July 2025

INTERACTIVE GAME STD 7 (પ્રથમ સત્ર)

 નમસ્તે , 

     સામાજિક વિજ્ઞાનમાં બાળકોને રસ પડે અને વિષયને રસપ્રદ બનવામાં માટે ધોરણ 6 થી 8 ની એકમ પ્રમાણે વધુ મહાવરો કરાવી શકાય તે માટે વિવિધ પ્રકારના પ્રશ્નો દ્વારા બાળકોના સ્વ - મૂલ્યાંકન અને વર્ગ અધ્યયન - અધ્યાપન કાર્ય દરમિયાન ઉપયોગી થઈ શકે તે હેતુથી બાળકો માટે INTERACTIVE GAME નું નિર્માણ કરેલ છે. જે શાળાના તમામ બાળકોનાં સતત મૂલ્યાંકન પ્રક્રિયામાં , વિવિધ યોજાતી શિષ્યવૃત્તિ પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવી અમોને આશા છે.   

                    👉 ધોરણ -: 7 (પ્રથમ સત્ર)

  એકમ :- 1 રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો 

       જોડકાં જોડો

       વિકલ્પ પ્રશ્નો

       જોડકાં જોડો

       ચિત્ર આધારિત

       મને ઓળખો

       ટેસ્ટ પેપર : ડાઉનલોડ કરો.

       વિવિધ જિલ્લાના પેપર (મોડેલ પેપર)

એકમ :- 2  દિલ્લી સલ્તનત 

    વિકલ્પ પ્રશ્નો

      ક્રમમાં ગોઠવો

      જોડકાં જોડો

      નકશા પૂર્તિ

      જોડકાં જોડો

      વિકલ્પ પ્રશ્નો

      ટેસ્ટ પેપર : ડાઉનલોડ કરો

     વિવિધ જિલ્લાના પેપર (મોડેલ પેપર)

એકમ :- 3 મુઘલ સામ્રાજય

   વિકલ્પ પ્રશ્નો

     ક્રમમાં ગોઠવો

     વર્ગીકરણ કરો

     મને ઓળખો

     વર્ગીકરણ કરો

     વર્ગીકરણ કરો

    ટેસ્ટ પેપર : ડાઉનલોડ કરો

    વિવિધ જિલ્લાના પેપર (મોડેલ પેપર)

એકમ :- 4  મધ્યયુગીન સ્થાપત્યો , શહેરો , વેપારી અને કારીગરો 

   વર્ગીકરણ કરો

     વિકલ્પ પ્રશ્નો

     જોડકાં જોડો

     ચક્ર ફેરવો પ્રશ્ન મેળવો

     વિકલ્પ પ્રશ્નો

     મને ઓળખો

     ટેસ્ટ પેપર : ડાઉનલોડ કરો

    વિવિધ જિલ્લાના પેપર (મોડેલ પેપર) 

એકમ :- 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો 

     જોડકાં જોડો

     ચક્ર ફેરવો પ્રશ્નો મેળવો.

    ક્રમમાં ગોઠવો

    ખાલી જગ્યા પૂરો.

     મને ઓળખો

     વિકલ્પ પ્રશ્નો

     ટેસ્ટ પેપર : ડાઉનલોડ કરો.

    વિવિધ જિલ્લાના પેપર (મોડેલ પેપર) 

એકમ :- 11 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો  

     વિધાન આધારિત પ્રશ્નો

     વિકલ્પ પ્રશ્નો

    વર્ગીકરણ કરો.

    ખાલી જગ્યા પૂરો.

    ટેસ્ટ પેપર : ડાઉનલોડ કરો.

    વિવિધ જિલ્લાના પેપર (મોડેલ પેપર) 

એકમ :- 12 વાતાવરણની સજીવો પર અસર 

     જોડકાં જોડો

     મને ઓળખો

    વર્ગીકરણ કરો.

    વિકલ્પ પ્રશ્નો

    ટેસ્ટ પેપર : ડાઉનલોડ કરો.

એકમ :- 15 લોકશાહીમાં સમાનતા 

     ખાલી જગ્યા પૂરો.

     સાચો શબ્દ શોધો.

    ખરાં - ખોટાં

    ફ્લેશ કાર્ડ

    ટેસ્ટ પેપર : ડાઉનલોડ કરો.

    વિવિધ જિલ્લાના પેપર (મોડેલ પેપર) 

એકમ :- 16 રાજય સરકાર 

     જોડકાં જોડો

     વર્ગીકરણ કરો.

    ખરાં - ખોટાં

    ટેસ્ટ પેપર : ડાઉનલોડ કરો.

    વિવિધ જિલ્લાના પેપર (મોડેલ પેપર) 

👉 ધોરણ 7 ના તમામ પાઠ્યપુસ્તકો   

👉 સ્વ અધ્યયન પોથી મેળવવા

👉 સામાયિક મૂલ્યાંકન કસોટી

👉 નવી શિક્ષક આવૃત્તિ 2025

👉 INTERACTIVE GAME : ડાઉનલોડ








INTERACTIVE GAME STD 6 (પ્રથમ સત્ર)

 નમસ્તે , 

     સામાજિક વિજ્ઞાનમાં બાળકોને રસ પડે અને વિષયને રસપ્રદ બનવામાં માટે ધોરણ 6 થી 8 ની એકમ પ્રમાણે વધુ મહાવરો કરાવી શકાય તે માટે વિવિધ પ્રકારના પ્રશ્નો દ્વારા બાળકોના સ્વ - મૂલ્યાંકન અને વર્ગ અધ્યયન - અધ્યાપન કાર્ય દરમિયાન ઉપયોગી થઈ શકે તે હેતુથી બાળકો માટે INTERACTIVE GAME નું નિર્માણ કરેલ છે. જે શાળાના તમામ બાળકોનાં સતત મૂલ્યાંકન પ્રક્રિયામાં , વિવિધ યોજાતી શિષ્યવૃત્તિ પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવી અમોને આશા છે.   

                      👉 ધોરણ -: 6 (પ્રથમ સત્ર)

  એકમ :- 1 ચાલો , ઈતિહાસ જાણીએ           

     જોડકાં જોડો                                     

     વિકલ્પ પ્રશ્નો                                    

     ખરાં - ખોટાં    

     ખાલી જગ્યા                                       

      ચક્ર ફેરવો                                         

      જોડકાં જોડો        

      ટેસ્ટ પેપર : ડાઉનલોડ કરો                                    

     વિવિધ જિલ્લાના પેપર (મોડેલ પેપર)

એકમ :- 2 આદિમાનવની સ્થાયી જીવનની શરૂઆત 

      નકશા પૂર્તિ કરો

      જોડકાં જોડો

      ચિત્ર આધારિત પ્રશ્નો

       ક્રમમાં ગોઠવો

       જોડકાં જોડો

       વિકલ્પ પ્રશ્નો

        નકશા પૂર્તિ

        ખરાં - ખોટાં

        ખાલી જગ્યા

        ટેસ્ટ પેપર : ડાઉનલોડ કરો

       વિવિધ જિલ્લાના પેપર (મોડેલ પેપર)

એકમ :- 3 પ્રાચીન નગરો અને ગ્રંથો 

     જોડકાં જોડો

       નકશા પૂર્તિ

       જોડકાં જોડો

       નકશા પૂર્તિ

       વિકલ્પ પ્રશ્નો

       ટેસ્ટ પેપર : ડાઉનલોડ કરો

      વિવિધ જિલ્લાના પેપર (મોડેલ પેપર)

એકમ :- 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા

    જોડકાં જોડો

      જોડકાં જોડો

      નકશા પૂર્તિ

      ખાલી જગ્યા

      વિકલ્પ પ્રશ્નો

      નકશા પૂર્તિ

      ટેસ્ટ પેપર : ડાઉનલોડ કરો

     વિવિધ જિલ્લાના પેપર (મોડેલ પેપર)

એકમ :- 9 આપણું ઘર પૃથ્વી 

    જોડકાં જોડો

     ચિત્ર આધારિત

     આકૃત્તિ આધારિત

     આકૃતિ આધારિત

     ચક્ર ફેરવો પ્રશ્ન મેળવો

     મને ઓળખો

     વિકલ્પ પ્રશ્નો

     ટેસ્ટ પેપર : ડાઉનલોડ કરો   

    વિવિધ જિલ્લાના પેપર (મોડેલ પેપર)

એકમ :- 10 પૃથ્વીના આવરણો 

   વિકલ્પ પ્રશ્નો  

   આકૃતિ આધારિત

    ફ્લેશ કાર્ડ

    વિકલ્પ પ્રશ્નો

    વિકલ્પ પ્રશ્નો

     ખરાં - ખોટાંz

     ટેસ્ટ પેપર : ડાઉનલોડ કરો.

     વિવિધ જિલ્લાના પેપર (મોડેલ પેપર)

એકમ :- 14 વિવિધતામાં એકતા 

   નકશા પૂર્તિ

    વિકલ્પ પ્રશ્નો

    ખાલી જગ્યા

    ખરાં - ખોટાં

    જોડકાં જોડો

    જોડકાં જોડો

    ટેસ્ટ પેપર : ડાઉનલોડ કરો

   વિવિધ જિલ્લાના પેપર (મોડેલ પેપર)

એકમ :- 15 સરકાર 

    ચક્ર ફેરવો પ્રશ્ન મેળવો

     ખરાં - ખોટાં

     વર્ગીકરણ કરો

     ફ્લેશ કાર્ડ

     ખાલી જગ્યા પૂરો 

     ટેસ્ટ પેપર : ડાઉનલોડ કરો.

    વિવિધ જિલ્લાના પેપર (મોડેલ પેપર)

👉 ધોરણ 6 ના તમામ પુસ્તકો   

👉 સ્વ અધ્યયન પોથી : ડાઉનલોડ કરો

👉 સામાયિક મૂલ્યાંકન કસોટી

👉 નવી શિક્ષક આવૃત્તિ 2025

👉 INTERACTIVE GAME : ડાઉનલોડ

Wednesday, 5 February 2025

NMMS OLD PAPER

 નમસ્કાર મિત્રો, 

NMMS પરીક્ષા માટે ઉપયોગી રાજ્ય પરીક્ષા બોર્ડના પ્રશ્નપત્રો મેળવવા માટે...

CLIK HERE :- DOWNLOAD


Tuesday, 17 September 2024

QUIZ COMPETITION 2024

 


નમસ્તે સારસ્વત મિત્રો,

ધોરણ 7 ના એકમ 1 થી 3 ની વિવિધ પ્રશ્ન આધારિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરેલ..દરેક બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. 

DOWNLOAD : QUIZ COMPITITION PDF

Tuesday, 10 September 2024

પ્રથમ સત્રાંત પરીક્ષા પેપર (સામાજિક વિજ્ઞાન) 2024

 નમસ્કાર મિત્રો , 

વિવિધ જિલ્લામાં લેવાયેલ પ્રથમ સત્રની પરીક્ષા માટે ઉપયોગી 80 ગુણના પેપર મેળવવા તથા ડાઉનલોડ કરવા માટે..

સમાજીક વિજ્ઞાન :- ધોરણ 6 થી 8

DOWNLOAD HERE


Sunday, 7 July 2024

INTERACTIVE GAME (STD 7 :: SEM 1)

 નમસ્કાર મિત્રો...ધોરણ-: 7 સામાજિક વિજ્ઞાનના તમામ એકમ આધારિત રસપ્રદ ઈન્ટરએક્ટિવ ગેમ દ્વારા રમતાં રમતાં મૂલ્યાંકન કરી શકાય.

  👉 ધોરણ :- 7 (પ્રથમ સત્ર)

એકમ 1 રાજપૂત યુગ : નવા શાસકો અને રાજ્યો

એકમ 1 રાજપૂત શાસકો : નવા શાસકો અને રાજ્યો


Monday, 8 January 2024

સામાજિક વિજ્ઞાન ટેસ્ટ પેપર

 નમસ્કાર મિત્રો...

સામાજિક વિજ્ઞાન ના ધોરણ 6 થી 8 ના બીજા સત્રના તમામ એકમ આધારિત ટેસ્ટ પેપર મેળવવો..જે NMMS માટે પણ ઉપયોગી બની રહેશે..

DOWNLOAD :- CLICK HERE

Saturday, 23 December 2023

JNV EXAM PRACTICE PAPER

  નમસ્તે સારસ્વત મિત્રો...

જવાહર નવોદય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પદ્ધતિ અનુરૂપ પ્રેક્ટિસ પેપર...


CLICK HERE :- DOWNLOAD

Wednesday, 16 August 2023

INTERACTIVE GAME :: સામાજિક વિજ્ઞાન ધો. 6 થી 8 (2023)

 નમસ્કાર વ્હાલા દોસ્તો , 

👉   બાળકો રસ પડે તેવી નવા NCERT અભ્યાસક્રમ મુજબ સામાજિક વિજ્ઞાન વિષય આધારિત INTERACTIVE GAME BASED EVALUATION......

👉 બાળકો સામાજિક વિજ્ઞાન વિષયમાં રસ લેતા થાય તે હેતુથી તમામ ધોરણ 6 થી 8 ની INTERACTIVE GAME નું નિર્માણ કરેલ છે. 


CLICK HERE :: DOWNLOAD


આભાર 



Friday, 17 March 2023

PSE EXAM RESULT 2022

 નમસ્કાર મિત્રો,

વર્ષ 2022 - 23 માં યોજાયેલ ધોરણ 6 PSE EXAM નું પરિણામ જોવા માટે...

અહીં ક્લિક કરો.

Wednesday, 1 March 2023

સામાજિક વિજ્ઞાન ટેસ્ટ પેપર

 નમસ્કાર મિત્રો ,

ધોરણ 6 થી 8 ના સામાજિક વિજ્ઞાન વિષય આધારિત યુનિટ કસોટી....ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.

DOWNLOAD



Wednesday, 1 February 2023

NMMS પ્રેક્ટિસ પેપર 2023

નમસ્કાર સારસ્વત મિત્રો...

NMMS શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર...

પ્રેક્ટિસ પેપર મેળવવા માટે....👇👇👇👇👇👇

અહીં ક્લિક કરો DOWNLOAD

                     આભાર

Tuesday, 17 January 2023

ગુણોત્સવ 2.0 માટે ઉપયોગી ફાઈલ 2022


નમસ્કાર મિત્રો,

વર્ષ દરમિયાન શાળામાં કરેલ સહ અભ્યાસિક વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ.. તા. 18/01/2023 મુજબ

Ø શાળા કક્ષાએ વર્ષ દરમિયાન વિધાર્થીઓને શૈક્ષણિક કાર્ય દરમિયાન અને શાળા સમયમાં વિશેષ પ્રવૃત્તિમાં જોડી શિક્ષણ આપવાનો પ્રયાસ અમારી તેલાવીપુરા પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો દ્વારા સતત આપવામાં આવે છે. જેમાં નીચે મુજબની પ્રવૃત્તિ અત્યાર સુધી કરેલ છે.

Ø શાળા પ્રવેશોત્સવ

Ø નવીન શાળાનું ઉદ્ઘાટન સમારહો  

Ø બાળમેળો અને જીવન કૌશલ્ય પ્રવૃત્તિ

Ø TWINING કાર્યક્રમ

Ø પ્રજ્ઞા અભિગમ અંતર્ગત પ્રવૃત્તિ

Ø ખેલ મહાકુંભ – ગત વર્ષ જિલ્લા કક્ષા સુધી ભાગ લીધેલ (100 મીટર દોડ – કુમાર અને કન્યા , બ્રોડ જમ્પ)

Ø ગણિત વિજ્ઞાન પ્રદર્શન – જિલ્લા કક્ષાએ ત્રીજો ક્રમ (વાઘેલા પ્રદ્યુમનસિંહ અને વાઘેલા નૈતિકસિંહ)

Ø રાષ્ટ્રીય તહેવારની ઉજવણી

Ø રક્ષાબંધન અને નવરાત્રી મહોત્સવની ઉજવણી , રાષ્ટ્રીય પર્વ

Ø સામાજિક વિજ્ઞાન વિષય અનુરૂપ પ્રવૃત્તિ

Ø વિજ્ઞાન – ગણિત વિષય અનુરૂપ પ્રવૃત્તિ

Ø બાળસાંસદ ચૂંટણી

Ø પર્યાવરણ સંવર્ધન પ્રવૃત્તિ

Ø અંગ્રેજી વિષય આધારિત પ્રવૃત્તિ

Ø SMC મીટીંગ અને ટેલિકોનફરન્સ

Ø વાલી મીટીંગ

Ø શાળા સલામતી અન્વયે પ્રવૃત્તિ

Ø  ICT આધારિત પ્રવૃત્તિ

Ø પખવાડા પ્રવૃત્તિ – હેન્ડ વોશ , શપથ વગેરે

Ø વંદે ગુજરાત વિકાસ યાત્રા

Ø વાર્તા નિર્માણ સ્પર્ધા – (18/11/2022 સી. આર. સી કક્ષા એ પ્રથમ : ચૌહાણ હેતલબેન જગાજી)

Ø મૂલ્યલક્ષી પ્રવૃત્તિ (અક્ષય પાત્ર , રામહાટ , ખોયા – પાયા , આજનો દિપક , આજનું ગુલાબ)

Ø એક ભારત શ્રેષ્ઠ ભારત

Ø શૈક્ષણિક મુલાકાત વગેરે (અત્યાર સુધી 8 મુલાકાત થયેલ છે.)

        ઉપરોકત વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ બાળકોનાં જીવનમાં ખૂબ જ ઉપયોગી અને જીવનમાં જરૂરી મૂલ્યોનું સંવર્ધન અને કૌશલ્યનું નિર્માણ કરનારી છે. જેના માટે શાળાના આચાર્યશ્રી દ્વારા વર્ષની શરૂઆતમાં જ વિવિધ વિષય આધારિત તેનું આયોજન સુચારું આયોજન શિક્ષક મિત્રોના સહયોગથી કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને તેનો સંપૂર્ણ લાભ મળી રહે.

Ø ઉપરોકત સહઅભ્યાસિક પ્રવૃત્તિ માટે જરૂરી ફોટોગ્રાફ્સ નીચે મુજબ છે.



DOWNLOAD HERE -: ફાઈલ ડાઉનલોડ કરો.

                                                                             

                                                                         આભાર