Saturday, 23 October 2021

GIET અને SEB આયોજિત ચિત્રકલા મહોત્સવ-2021

🌸GIET ચિત્રકલા મહોત્સવ🌸

🥇આપની શાળાના બાળકો માટે સોનેરી અવસર

👉રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા અનુસંધાને બાળકો માટે રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધા...

👉 માત્ર વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

👉 દરેક વિદ્યાર્થી ગમે તે કેટેગરીમાં ભાગ લઈ શકશે.ત્રણેય કેટેગરીમાં ભાગ લેવો હોય તો પણ લઈ શકાય.

👉 રંગપૂરણી ફરજિયાત કરવી.

૧) ભાત ચિત્ર (16x16 સે.મી. ચોરસમાં)

૨) ચિત્ર સંયોજન

૩) નેચર (પ્રકૃતિ ચિત્ર)

👉 જે તે ચિત્ર એ જ  Google form માં  upload કરવાનું રહેશે.

👉 ચિત્ર upload કરવા માટેની છેલ્લી તારીખ : ૨૬/૧૦/૨૦૨૧

🎨 પરિણામ ની જાહેરાત તારીખ : ૨૮/૧૦/૨૦૨૧

👉 દરેક ચિત્રના મથાળે જમણી બાજુએ બાળકનું નામ,શાળાનું નામ,ધોરણ,તાલુકો અને જિલ્લો ફરજિયાત લખવાના રહેશે.

🏆 અગત્યની જાહેરાત🏆

👉 દરેક કેટેગરીમાં ત્રણ એટલે કે ત્રણેય કેટેગરીમાં થઈ કુલ ૯ (નવ) બાળકોને શ્રેષ્ઠ ચિત્રકાર તરીકે પસંદ કરવામાં આવશે.

👉 આ બાળકોને GIET ખાતે રૂબરૂ બોલાવી નિયામકશ્રી,GIET દ્વારા સન્માન કરવામાં આવશે.

👉 આ બાળકો ઉપર ગુજરાતના એકલવ્ય શ્રેણી અંતર્ગત પ્રથમ documentary એ જ દિવસે GIET ખાતે studio માં બનાવવામાં આવશે.અને સમગ્ર રાજ્યની શાળાઓમાં મોકલવામાં આવશે.

👇માર્ગદર્શન માટે ચિત્રકલા ને લગતા પ્રસારિત થયેલા તમામ વિડિયો ની link નીચે આપેલ છે તે પણ જોઈ શકશો.

   તો મિત્રો, આપના બાળકો આ અમૂલ્ય તકને ઝડપી લે એ માટે આજે જ પ્રયત્ન શરૂ કરો.

    વધુમાં વધુ બાળકો ચિત્રકલા મહોત્સવમાં ભાગ લે એમ GIET ની અપેક્ષા છે.

ચિત્રકલામાં ભાગ લેવા અને વધુ માહિતી માટે નીચે આપેલ પીડીએફ ડાઉનલોડ કરો..

DOWN LOAD:- CLICK HERE




No comments: